અમરેલી જિલ્લાના દરેક કેન્દ્ર પર મતગણત્રી ચાલી રહી છે ત્યાં તમને 17 જેટલા કેન્દ્ર પર ટોળે ટોળા ઉમટી પડ્યા છે. પોતાના ગામના કોણ સરપંચ પદે આવે છે તેને લઈ ભારે ઉતચુકતા જોવા મળી રહી છે અને હાર જીતને લઈ કેન્દ્રની બહાર ભારે ગણગણાટ ચાલી હતી, પરંતુ બેલેટ પેપર હોવાને કારણે મતગણતરીમાં મોડી રાત સુધી ગણતરી ચાલી શકે છે.
તમને જણાવી દઈએ કે અહિયાં 17 જેટલા કેન્દ્રની મત ગણતરી આવી ચૂકેલી છે જેની માહિતી નીચે મુજબ છે.
અમરેલી જિલ્લાના ગ્રામપંચાયતની મતગણતરી
ગ્રામપંચાયત | સરપંચ | કેટલા મત |
ગોપાલ ગ્રામ | પ્રવિણાબેન હરેશભાઈ વાળા | 747 |
પરબડી | જશુ જોરુભાઈ વાળા | 129 |
ડાંગાવદર | હસમુખ બાબુભાઈ કોરાટ | 545 |
ધારગણી | રામુબેન શામજીભાઈ દાફડા | 888 |
ભાડેર | ગીરીશ ગોબરભાઈ જાદવ | 1054 |
છતડીયા | હંસાબેન ખોડીદાસભાઈ કાછડીયા | 506 |
દેવળા | મુક્તાબેન ગોબરભાઈ વસોયા | 728 |
મોરઝર | અરવિંદ મનુભાઈ ભેંસાણીયા | 336 |
જામબરવાલા (બાબરા) | દક્ષાબેન જગદીશભાઈ નાકરાણી | 523 |
દાઢયાલી (ખાંભા) |
નાથા ગોવાભાઈ વિજુડા | 64 |
નાજાપુંર (વડિયા કુંકાવાવ) |
લાલજી અમરાભાઈ દાફડા | – |
જંગર (વડિયા કુંકાવાવ) | વિપુલ ભીખુભાઈ વસણી | – |
જીરા (સાવરકુંડલા) | દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયા | 632 |
અમૃતવેલ (સાવરકુંડલા) |
ગજરાબેન પ્રતાપભાઈ | 413 |
દેવળા (ધારી) |
મુક્તાબેન વસોયા | 171 |
જંગર (વડિયા) |
વિપુલ ભીખાભાઇ વશાણી | 216 |
Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.