અમરેલી માર્કેટિંગ યાર્ડના ભાવ 2023 | Amreli Marketing Yard Price Board

અમરેલી માર્કેટિંગ યાર્ડના ભાવ: અમરેલીના ખેડૂત મિત્રો, અત્યરે જમાનો ડિજિટલ નો છે તેથી આ ડિજિટલના માધ્યમથી ગુજરાતના Amreli Market Yard ના ભાવ તમારા સુધી પહોંચાડવા માટે એક પ્રયત્ન કરીયે છીએ. અહીંયા તમને આજ ના અમરેલી માર્કેટ યાર્ડના ભાવ અને ગુજરાતના બીજા ગામના જેમકે ગોંડલ માર્કેટીંગ યાર્ડ ના બજાર ભાવ, જુનાગઢ, પાલનપુર, જેતપુર, રાજકોટ, જામનગર, બોટાદ, ઊંઝા માર્કેટ યાર્ડ જેવા વિવિધ જગ્યાના ભાવ જાણવા મળશે. જેથી અમરેલી તથા ખેડૂત મિત્રો પોતાને લગતા અમરેલી માર્કેટિંગ યાર્ડના ભાવ જાણી શકે.

અમરેલી માર્કેટિંગ યાર્ડના ભાવ

શું તમે એક માર્કેટીંગ યાર્ડ માં માલ આપતા ખેડુત છો? અને તમે ગુજરાત ના અમરેલી જિલ્લા માં રહો છો? તો તમારે રોજના અમરેલી માર્કેટ યાર્ડના આજના ભાવ શું ચાલે છે તે જાણવું જરૂરી બનતું હોય છે. Amreli market yard bhav અહિયાં રોજ ના બજાર ભાવ બદલાતા જાણવા માટે નીચે તરફ જાણો. અહિયાં રોજ ના અમરેલી બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. નોંધ લેજો આ ભાવ અમરેલી APMC દ્વારા જાહેર થતાં ભાવ હોય છે. અમે અહિયાં ખેડૂત મિત્રો ની માહિતી પૂરી પાડવા માટે છે.

અમરેલી માર્કેટિંગ યાર્ડના ભાવ | Market Yard Amreli
આજના અમરેલી માર્કેટિંગ યાર્ડના ભાવ
તારીખ: 10/03/2023
ભાવ પ્રતિ 20kg

ક્રમપાક ની માહિતીનીચો bhaavઊંચો ભાવ
કપાસ10161660
સોયાબીન8501021
ઘઉં ટુકડા435611
ઘઉં લોકવન408499
બાજરો500500
ચણા670953
તલ સફેદ21003025
તલ કાળા15002692
તલ કાશ્મીરી28003421
૧૦ જીરું34906611
૧૧ ધાણા10902400
૧૨ જુવાર6101247
૧૩ રજકાના બીજ30013015
૧૪ એરંડા9401225
૧૫ શિંગ મઠડી8001432
૧૬ શિંગ દાણા13511911
૧૭શિંગ મોટી9801452
અમરેલી માર્કેટિંગ યાર્ડના ભાવ

ખેડૂત મિત્રો જો તમે દરરોજના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જાણવા માગતા હોય તો અમારા Telegram ગ્રુપમાં જોડાવા વિનંતી અને બીજા ખેડૂતોને પણ ગ્રુપમાં એડ કરવા વિનંતી કરીએ છે.

અમરેલી માર્કેટિંગ યાર્ડના ભાવ
અમરેલી માર્કેટિંગ યાર્ડના ભાવ

Amreli APMC Bajar Bhav, Aaj na bajar bhav Amreli, Amreli APMC bajar bhav aajna, Hapa market yard aajna bajar bhav, અમરેલી માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ, આજ ના બાબરા માર્કેટ યાર્ડ ભાવ, APMC Amreli Mareket rate, આજ ના અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવ, સાવરકુંડલા માર્કેટ યાર્ડના ભાવ, अमरेली मंडी बाजार भाव, आज का अमरेली मंडी बाजार भाव, Amreli Babara APMC bajar bhav.

અન્ય માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ અહિયાં દબાવો

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.