Author: Amreli City
-
જોસ બટલરે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ફટકારી વિસ્ફોટક સદી, બનાવ્યા આ મોટા રેકોર્ડ
IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન રાજસ્થાનના દિગ્ગજ બેટ્સમેન જોસ બટલરે IPLમાં પોતાની બીજી સદી ફટકારી છે. જોસ બટલરે તેની IPL કરિયરની બીજી સદી ફટકારી છે. જોસ બટલરે આ મેચમાં 68 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી જેમાં 11 ચોકા અને 5 છક્કા માર્યા હતા. આ સાથે…
-
ગુજરાતમાં 57 આઈપીએસની બદલી, 20 આઈપીએસની બઢતી સાથે બદલી, વાંચો કોની ક્યાં બદલી
આજે ગુજરાતમાં 57 IPSની બદલી, જ્યારે 20ની બઢતી થઈ છે. એમાં 9 DySP, જેઓ વેઈટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવી છે. રાજ્ય સરકારે એકસાથે 20 જિલ્લાના પોલીસ વડાની બદલીના આદેશ આપ્યા છે. જે જિલ્લાના પોલીસ વડાની બદલી થઈ છે તેમાં સુરત, મહેસાણા, કચ્છ પૂર્વ, દાહોદ, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મોરબી, ગાંધીનગર,…
-
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી
દિલ્હીના સીએમ અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાતે છે. બંને નેતાઓએ આશ્રમમાં ચરખો પણ કાંત્યો હતો.
-
એક સાથે ચાર સિહ શિકાર કરવા નીકળ્યા, ત્યાર પછી શું થયું જુઓ
અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ ઉપર એક સાથે ચાર સિહ જોવા મળ્યા હતા. આ ઘટનાના CCTV વિડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાઈ છે કે ચાર સિહ એક સાથે આવે છે અને ત્યાં રહેલ કૂતરો તેની સામે થાય છે.
-
જાણો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી એક દિવસમાં કેટલા કરોડની કમાણી કરે છે
દેશના સૌથી ધનવાન વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી માટે નાણાકીય વર્ષ 2021-22 ખૂબ સારું રહ્યું છે. ગૌતમ અદાણીની આવકમાં 69.70 ટકાનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની આવકમાં 20.67 ટકાનો વધારો થયો છે. એશિયામાં સૌથી ધનવાન વ્યક્તિની યાદીમાં મુકેશ અંબાણી પ્રથમ અને ગૌતમ…
-
જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં ઘરમાં રાખેલ મચ્છી પકડવાની જાળની ચાેરી
જાફરાબાદ મરીન પોલિસમાં દસ લોકો સામે માછીમારીની જાળ ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળેલ વિગત પ્રમાણે જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં રહેતા નયનાબેન વિક્રમભાઇ બારૈયા નામના મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે વર્ષ 2017માં સાતમ આઠમના તહેવાર બાદ તે તેના પરિવારના સભ્યો સાથે ભરૂચમાં મજૂરી કામ માટે જતાં રહ્યા હતા. પછી જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે…
-
ફિલ્મ ‘RRR’ એ 7 દિવસમાં 700 કરોડથી વધુની કમાણી કરી
નિર્દેશક એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘RRR’ 25 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુનામી લઈને આવી છે. રામચરણ અને જુનિયર એનટીઆર અભિનીત ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં રૂ. 700 કરોડની કમાણી કરી છે. ‘RRR’ના હિન્દી વર્ઝને પ્રથમ સપ્તાહમાં 131.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જોકે, ‘RRR’ સાતમા દિવસની કમાણીમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો રેકોર્ડ તોડી શકી…
-
રાજ્યના ક્યાં શહેરમાં ક્યાં દિવસે રહેશે ઉધોગોમાં વિજકાપ ?
* સોમવાર :- ગાંધીનગર, નવસારી, વલસાડ * મંગળવાર :- અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી * બુધવાર :- રાજકોટ, મોરબી * ગુરુવાર :- મહેસાણા, બનાસકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર, ડાંગ * શુક્રવાર :- ખેડા, ભરૂચ, નર્મદા, પોરબંદર, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા * શનિવાર :- કચ્છ * રવિવાર :-…
-
મોંઘવારી : CNG અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો
કેન્દ્ર સરકારે ગુરુવારે પ્રાકૃતિક ગેસના ભાવમાં બમણો વધારો કરતાં આજે ગેસ કંપનીઓએ પણ ભાવમાં વધારો જાહેર કર્યો છે. CNG ગેસના ભાવમાં રૂ.5 નો વધારો કરવામાં આવ્યો છે, તેના લીધે આજથી અમદાવાદમા CNG ની કિમત 79.59રૂ થઈ ગઈ છે જે પહેલા 74.59રૂ હતી. તથા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ રૂ.250 નો વધારો કરવામાં આવ્યો છે તેથી…
-
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં માત્ર 13 ખેડૂતનું રજીસ્ટ્રેશન
અમરેલી જિલ્લામાં આજથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થશે. પરંતુ આ વર્ષે 11માંથી માત્ર 4 તાલુકામાં જ 13 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે. પુરવઠા નિગમના ગોડાઉનમાં ઘઉંની ખરીદી કરવામાં આવશે. 403 રૂપિયાના ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ જિલ્લાના 11 તાલુકાના ખેડૂતોમાંથી માત્ર ધારીમાં 4, બગસરામાં 3, અમરેલીમાં 5 અને…