Author: Amreli City
-
લાઠી તાલુકાના ટોડા ગામ નજીક વાડીમાથી વિદેશી દારૂની ૧૭૩૯ બોટલ ઝડપાઇ
લાઠી તાલુકાના ટાેડા ગામ નજીક એક ટ્રાવેલરમાંથી પોલીસે વિદેશી દારૂની ૧૭૩૯ બોટલો જપ્ત કરી હતી. જ્યારે ત્રણ લોકો નાસી છૂટ્યા હતા. પોલીસે અહીંથી દારૂ, બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.9.76 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીવાયએસપી, સીપીઆઈ, પીએસઆઈ અને કર્મચારીઓએ ગુપ્ત બાતમીના આધારે એક વાડીમાં રાખેલ…
-
ચીનમાં ફરી કોરોના સંક્રમણમાં વધારો, શાંઘાઈમાં લોકડાઉન
ચીને રાજધાની શાંઘાઈમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે તબક્કાવાર લોકડાઉન લાગુ કરવાનું શરૂ કર્યું છે. 2.6 કરોડની વસ્તી ધરાવતા શાંઘાઈમાં રહેણાંક વિસ્તારો અને કાર્યસ્થળો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જ્યાં ચેપ ફેલાઈ રહ્યો છે. ચીનમાં વર્ષ 2020 ની શરૂઆતમાં, લગભગ 11 લાખ લોકોને 76 દિવસ સુધી તેમના ઘરોમાં રહેવાના આદેશ સાથે સખત લોકડાઉન લાદવામાં…
-
1 એપ્રિલથી દવાના ભાવમાં 10% નો વધારો, જાણો કઈ દવાઓ મોંઘી થશે
સરકારે નિર્ધારિત દવાઓના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. મોંઘી દવાઓના કારણે ગુજરાતીઓને ઘણી અસર થશે. ભારતમાં દર વર્ષે 2.89 લાખ કરોડ રૂપિયાની દવાઓનું વેચાણ થાય છે. ભારતમાં 10% દવાઓ ગુજરાતમાં વેચાય છે. ગુજરાતમાં દર વર્ષે રૂ. 2,000 થી 2,500 કરોડની દવાઓનું વેચાણ થાય છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધુ દવાઓ અમદાવાદમાં વેચાતી હતી. ગુજરાતની લગભગ…
-
વિજ વિભાગ દ્વારા વીજ બિલ નહી ભરનાર ખેડૂતોના ટ્રાન્સફોર્મર ઉતારી લેવામાં આવ્યા
રાજુલા તાલુકાના વિસળીયા અને નેસડી ગામના ખેડૂતોએ ખેતીવાડીના વીજ બીલ ન ભરતા વીજ તંત્ર દ્વારા ટ્રાન્સફોર્મર ઉતારી લેવામાં આવ્યા હતા. અહીં વિસળીયા અને નેસડીના ખેડૂતોએ લાંબા સમયથી વીજ બિલ ન ભરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વિજ વિભાગએ જણાવ્યુ કે માર્ચ મહિનો પૂરો થઈ ગયો છે. જો કે, કેટલાક ખેડૂતોએ તેમના ખેતીના બિલ ભરવાના…
-
લાઠીના નારણ સરોવરમાં 5 બાળકો નાહવા જતા તમામના મોત, પરિવારજનોમાં માતમ છવાયો
અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારણ સરોવરમાં બપોરના 1 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા આવ્યા હતા. ત્યારે આ કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આ તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યાં છે. કિશોરોના મોતના પગલે તેના પરિવારજનોમાં માતમ છવાયો છે. આ પાંચ કિશોરમાંથી 3 કિશોર પરિવારના એકના…
-
લાઠીના નારણ સરોવરમાં ન્હાવા પડેલા પાંચ બાળકોના ડૂબી જવાથી મોત
લાઠીના દુધલા ગામ પાસે આવેલા નારણ સરોવરમાં ન્હાવા પડતા પાંચ કિશોરોના ડૂબી જવાથી મોત થયા હતા. આથી તંત્રને જાણ કરતાં અધિકારીઓ સહિત તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તથા શહેરના સેવાભાવી લોકો પણ દોડી આવ્યા હતા. આ દરમ્યાન તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી…
-
અમરેલી જિલ્લામાં લગભગ સાડા છ કરોડના ખર્ચે જળસંચના કામ કરવામાં આવશે
અમરેલી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સુજલામ સુફલામ જલ અભિયાન 2022 અંતર્ગત થયેલા કામોની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લામાં અંદાજીત રૂ.6.64 કરોડના ખર્ચે થનાર 752 જળસંચયના કામોની ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરે સંબંધિત અધિકારીઓને આ કામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, પોર્ટલ પર આ…
-
શું ‘ધ કપિલ શર્મા શો’ ફરી બંધ થશે? આ કારણના લીધે થાય છે બંધ
છેલ્લા કેટલાક સમયથી કપિલ શર્મા તેના વર્ક કમિટમેન્ટના કારણે ઘેરાયેલા છે. તાજેતરમાં કપિલ શર્મા અને કાશ્મીર ફાઇલ વિષે ચર્ચામાં રહિયા હતા. અને હમણાં કપિલ શર્માએ જાહેરાત કરી છે કે તે કામ કરવા માટે વિદેશ પ્રવાસ પર જવાનો છે. આ સિવાય ટીમના અન્ય સ્પર્ધકો પણ કામમાં વ્યસ્ત છે. આ કારણના લીધે કપિલ શર્મા શો બંધ થવાનો…
-
વિધાનસભાની બહાર પ્રદર્શન, કોંગ્રેસના બે ધારાસભ્યોએ તેમના શર્ટ ઉતાર્યા
ભાજપે કોંગ્રેસના બે ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ કરી છે જેમણે વિધાનસભાના પ્રવેશદ્વારની બહાર શર્ટ ઉતારી દીધા હતા. ખેડૂતોને અપૂરતી વીજ પુરવઠાના મુદ્દે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ તેમના શર્ટ ઉતાર્યા હતા. ગુજરાતમાં શાસક ભાજપે શુક્રવારે વિધાનસભાના પ્રવેશદ્વારની બહાર તેમના શર્ટ ઉતારનારા કોંગ્રેસના બે ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખેડૂતોને અપૂરતી વીજ પુરવઠાના મુદ્દે…