Author: Amreli City
-
અરવિંદ કેજરીવાલે ધ કશ્મીર ફાઈલ્સ મૂવી ને જૂઠાણું ગણાવી, કહ્યું મૂવીને યુ ટ્યુબ પર મુકી દયો
કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારને દર્શાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલે વિધાનસભામાં આ ફિલ્મને જુઠ્ઠાણુ ગણાવી હતી અને સાથે સાથે કહ્યુ હતુ કે, જો ફિલ્મ નિર્માતા એવુ કહેતા હોય કે આ ફિલ્મને વધારે લોકો જોઈ શકે તે માટે દિલ્હીમાં ટેક્સ ફ્રી કરવામાં આવે તો ખરેખર તો ધ કાશ્મીર ફાઈલ્સને યુ…
-
100 રૂપિયાના પેટ્રોલ ઉપર ક્યુ રાજય કેટલો ટેક્સ વસૂલ કરે છે ?
જ્યારે તમે પેટ્રોલપમ્પ ઉપર 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવો છો, ત્યારે તેમાંથી 52 રૂપિયા ટેક્સ તરીકે સરકારી ખજાનમાં જાય છે. જો તમે દિલ્હી માં 100 રૂપિયાનું પેટ્રોલ ખરીદો છો તો તેમાં 29.0 રૂપિયા ભારત સરકાર ને જાય છે અને 16.3 રૂપિયા રાજય સરકાર ને જાય છે. એટલે કે 45.3 રૂપિયા તમે ટેક્સ તરીકે સરકાર ને ચૂકવો…
-
ચાર દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 80 પૈસાનો વધારો
ભારતમાં ચાર દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે, પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પ્રતિ લીટર 80 પૈસાનો ભાવવધારો કરવામાં આવ્યો છે.ડીઝલ અને પેટ્રોલ ચાર દિવસમાં 2 રૂપિયા 40 પૈસા મોંઘુ થયું છે. ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.…
-
વડોદરા: તૃષા ની હત્યા પેહલા નો વિડિયો સામે આવ્યો, તેના એક કલાક બાદ પ્રેમી એ કાપી નાખી – જોઈ ને ખુબ દુઃખ થશે
વડોદરામાં વિદ્યાર્થિની તૃષા સોલંકીના ચકચારી મર્ડર કેસમાં હત્યા પહેલાના તૃષાના અંતિમ CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તૃષાનો ચહેરો હસતો જોવા મળ્યો હતો. જેના એક કલાક બાદ જ મુજાર ગામડી પાસે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં કલ્પેશે તૃષાની ક્રુર હત્યાર કરી નાખી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જોકે ગણતરીના કલાકોમાં વડોદરા ક્રાઇમ બ્રાંચે…
-
મહેન્દ્ર સિંહ ધોનીએ CSK ની કેપ્ટનશિપ છોડી, હવે કોણ સંભાળશે ટીમની કમાન ?
IPL 2022 ચાલુ થતાં પહેલા જ કેપ્ટન કુલ એવા મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કપ્તાની છોડી દીધી છે અને હવે રવીન્દ્ર જાડેજાને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવે ધોની IPLની 15મી સીઝનમાં એક ખેલાડી તરીકે રમતો જોવા મળશે. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ આ સીઝનમાં રૂ. 16 કરોડમાં રિટેન કર્યો છે. આ…
-
શિયાળ બેટ: દરિયાની વચ્ચે પાણીની સમસ્યા, ગામલોકો ડંકીનું પાણી પીવા મજબૂર
વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લામાં શિયાળ બેટને પાણી પહોંચાડતી પાણીની પાઈપલાઈનને નુકસાન થયું છે. પાઈપલાઈનમાંથી પાણી બંધ થતાં ફરી એકવાર શિયાળ બેટના લોકોને ડંકીનું પાણી પીવું પડે છે. ત્યારે દસ માસ બાદ પણ તંત્ર ટેન્ડર પ્રક્રિયાની વાત કરી રહ્યું છે. સરપંચ અને શિયાળ બેટના લોકોએ વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે. લોકો ડંકીનું ખારું…
-
વરસાદને કારણે મેચ રદ્દ, દક્ષિણ આફ્રિકા જીત્યા વિના સેમીફાઈનલમાં પહોંચી ગયું
વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની 23મી મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ છે. બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા છે, જે બાદ દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકા ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા પછી આફ્રિકા બીજી ટીમ છે જેણે છેલ્લા…
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે વિધાનસભાને સંબોધિત કરી રહ્યા છે – LIVE
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. કોવિંદ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અહીં વિધાનસભાને સંબોધિત કરી રહ્યા છે. કોવિંદ શુક્રવારે ભારતીય નૌકાદળના જહાજ વાલસુરાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ કલર પણ અર્પણ કરશે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન ગુરુવારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિધાનસભાને સંબોધિત કરી રહ્યા છે.…