Author: Amreli City
-
IPLની લીગ મેચ 26 માર્ચથી શરૂ થશે, પ્રથમ મેચ ચેન્નઈ અને કોલકાતા વચ્ચે વાનખેડેમાં
BCCI એ IPL ની 15મી સિઝનનું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. પહેલી મેચ કોલકાતા અને ચેન્નઈ વચ્ચે 26 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. IPL ની 15 મી સિઝનમાં કુલ 70 લીગ મેચ અને 4 પ્લેઓફ ગેમ રમશે. અને આ ટૂર્નામેન્ટ 65 દિવસ સુધી ચાલશે. આ સીઝનથી IPLની 2 નવી ટીમ ડેબ્યૂ કરશે. જે…
-
ગુજરાતમાં હોળી-ધૂળેટી પર્વ પર ગુજરાત STની વધારાની ૩૦૦ બસ મુકાશે
ગાંધીનગર, જ્યારે રાજ્યમાં મોટો તહેવાર આવે છે ત્યારે વતન બહારથી આવેલા નાગરિકો તેમના વતનમાં જ ઉજવણી કરવાનું પસંદ કરે છે. કોરોનાના ત્રણ વર્ષ બાદ હોળીના ધૂળેટીના તહેવાર પર એસટી બસોનો ટ્રાફિક રહેશે. હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે 200 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રાજકોટ બસ સ્ટેન્ડ પરથી 9 માર્ચથી 15 માર્ચ…
-
અમૂલે દૂધ બાદ છાશ અને દહીંના ભાવમાં પણ વધારો કર્યો
અમૂલે દૂધના ભાવમાં લિટરે રૂ. 2નો વધારો કર્યા પછી હવે અમૂલે દહીં અને છાશના ભાવમાં પણ વધારો કરી દીધો છે. છાશના ભાવમાં લિટરે રૂ. 4નો વધારો કર્યો છે અને 500 મિલિલિટર છાશનો ભાવ રૂ. 2 વધારો કર્યો છે. હવેથી 500 મિલીલીટર ના છાશના ભાવ 13 ની જગ્યાએ 15 થઈ ગયા છે. અમૂલ દહીંના 200 ગ્રામના…
-
રૂપાલા સાહેબ દ્વારા માછીમારોને 44 લાખથી વધુની સહાય અપાઈ, વેટ મુક્ત ડીઝલના જથ્થામાં વાર્ષિક 20,000 લીટરનો વધારો
કચ્છના માંડવીથી શરૂ થયેલી સાગર પરિક્રમાનો પ્રથમ તબક્કો આજે મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં પૂર્ણ થયો હતો. આ પ્રસંગે માછીમારોને રૂ.44 લાખથી વધુની સહાય આપવામાં આવી હતી અને રૂપાલાએ માછીમારોને વિવિધ સહાયની માહિતી આપી હતી. સાગર પરિક્રમા દરમિયાન માછીમારોને સહાયની જાહેરાત કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ 5 લાભાર્થી…
-
રાજ્યભરમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં તો વાહન ચાલકોને રૂ.500નો દંડ જાણો તમારો જિલ્લા માં લગિયો નિયમ?
રાજ્યભરમાં આજથી હેલ્મેટ અને સીટ બેલ્ટની 10 દિવસની ડ્રાઈવ શરૂ થઈ છે. અમદાવાદ સહિત રાજ્યના તમામ ટ્રાફિક બુથ પર પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ વિનાના વાહન ચાલકોને રોકીને દંડ આપવમાં આવી રહ્યા છે. આ નિયમ વધતા અકસ્માતમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ વિના ગંભીર ઇજાઓ અથવા મોત થતું હોવાનું રોડ સેફટી કાઉન્સિલના તારણમાં આવ્યું હતું,…
-
સિગ્નલ પર ભીખ માંગતા બાળકો હવે ભણશે, મુખ્યમંત્રીએ કહિયું “ભિક્ષા નહીં શિક્ષા”
ગુજરાતમાં અમદાવાદ શહેરના રસ્તાઓ પર ભીખ માંગતા અને ઘરવિહોણા બાળકો માટે “ભિક્ષા નહીં શિક્ષા” પ્રોજેક્ટ આજે શરૂ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહ અને ભાજપના નેતાઓએ સિગ્નલ સ્કૂલ બસોને લીલી ઝંડી બતાવી હતી. મુખ્યપ્રધાને ધ્વજવંદન કરતા પહેલા મહાનગરપાલિકા દ્વારા બનાવેલ સિગ્નલ સ્કૂલ બસમાં બેસીને…
-
અમરેલીના બાબરામાં વેરો નહી ભરનાર 10 ઘરના નળ કનેકશન કાપવામાં અવિયા
અમરેલી જિલ્લાના બાબરા શહેર પાલિકાના ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વેરા વસુલાત માટે ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. જેના દ્વારા શહેરમાં 5,000થી વધુ મિલકતદારોને નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકામાં રહેણાંક અને બિનરહેણાંકનો અંદાજે બે કરોડનો વેરો વર્ષોથી બાકી છે. તેની વસૂલાત માટે શહેરના વિવિધ વોર્ડમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પરંતુ 10…
-
હવે AC, ફ્રિજ અને કુલર ખરીદવામાં વિલંબ કરશો નહીં, કિંમતો ટૂંક સમયમાં વધવા જઈ રહી છે.
હવે જો તમે પણ આ ઉનાળામાં AC, ફ્રિજ, કુલર કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક્સ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જરાય વિલંબ કરશો નહીં કારણ કે વધતી કિંમતને કારણે, કંપનીઓ આગામી થોડા દિવસોમાં તેમની કિંમતો વધારવાનું વિચારી રહી છે. કારણ કે રુસો-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં તાંબુ, એલ્યુમિનિયમના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. તેનો બોજ એસી,…
-
ગુજરાતના ખેડૂતો હવે હવામાં ઉગાડશે બટેટા, આનાથી ઉત્પાદનમાં 10 ગણો વધારો થશે, જલ્દીથી જાણી લો
હવે ગુજરાતમાં પણ જમીન અને માટી વિના એરોપેનિક ટેક્નોલોજી એક એવી ટેક્નોલોજી છે જે હવામાં બટેટાની ખેતી કરતાં દસ ગણી વધુ ઉપજ આપશે. અન્ય શાકભાજીની જેમ આ છોડમાંથી 3 મહિના સુધી બટેટાની લણણી કરી શકાય છે. જેનાથી ગુજરાતના ખેડૂતોને ઘણો ફાયદો થશે. ગુજરાતના ઘણા વિસ્તારમાં બટાકાની મોટા પાયે ખેતી થાય છે. પરંતુ હવે પરંપરાગત રીતે…
-
રાજુલાના ભચાદર પાસે મોરનો શિકાર કરનાર દંપતી ઝડપાયું, દંપતિએ બે માેરનો શિકાર કર્યાે હતો
રાજુલા વનવિભાગની રેન્જ વિસ્તારના ભચાદર ગામ નજીક એક દંપતી મોરનો શિકાર કરતા હોવાની બાતમી મળી હતી. આ પ્રકારની માહિતી બાદ રાજુલા રેન્જના ઇન્ચાર્જ આર.એફ.ઓ.સહિત વનવિભાગ સ્ટાફ સાથે તપાસ કરતા આ બંને પતિ પત્ની મોરનો શિકાર અને દાતરડા સાથે મળી આવતા બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડ કરવામાં આવી હતી. દંપતિની ધરપકડ કર્યા બાદ…