Author: Amreli City
-
ડુંગળી વેચવા ગોંડલ યાર્ડની બંને બાજુ છ-છ કિમી લાંબી વાહનોની લાઈન કેમ લાગી?
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડની બહાર બંને બાજુ ડુંગળી થી ભરેલા વાહનોની લાઇન છ-છ કિમી લાંબી જોવા મળી હતી. એવું જણાય છે કે રેકોર્ડ બ્રેક થયો છે. તુંગલી પાસેના ખેતરોમાંથી એક જ દિવસમાં લગભગ 2 લાખ કટ્ટા ભાડે લેવા પડે છે. સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટ યાર્ડમાં…
-
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટેના ઓપરેશન ગંગા અભિયાનમાં એરફોર્સ પણ સામેલ, દિલ્હીથી C-17 ગ્લોબમાસ્ટર ઉડ્યું
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા લોકોને ભારત પરત લઈ આવવાના અભિયાન ઓપરેશન ગંગામાં એરફોર્સ પણ જોડાયું છે. એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન C-17 બુધવારે સવારે 4 વાગ્યે હિંડન એરબેઝથી રવાના થયું છે. આ સિવાય એરફોર્સનું એક વિમાન, માનવીય સહાયતા સામગ્રીને લઈને હિંડન એરબેઝથી રવાના થવાની તૈયારીમાં છે. એમ કહેવાઈ રહ્યું છે કે પોતાની પ્રથમ ઉડાનમાં જ 400થી…
-
મહેશ સવાણીને આવ્યો હૃદયરોગનો હુમલો, હોસ્પિટલમાં દાખલ, હજારો દીકરીઓના પલક પિતા ઉપર સંકટ
ગુજરાત રાજ્યના સુરતના આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને સુરતના મોટા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીને ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનો અને શુભેચ્છકોમાં ચિંતામાં મુકાયા હતા. લોકો તેમની તબિયત તપાસવા હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ મહેશભાઈની તબિયત હવે સારી જણાવી છે. છેલ્લા બે દિવસથી મહેશભાઈની તબિયત લથડી રહી…
-
અભિનેત્રી સારા અલી ખાને કર્યું સૌરાસ્ટ્ર સંસ્કૃતિનું અપમાન, વાંકાનેરના ભવ્ય પેલેસમાં શું થયું?
અભિનેત્રી સારા અલી ખાન તાજેતરમાં પવન ક્રિપલાનીની આવનારી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. સારા અલી ખાન તેની આગામી ફિલ્મ ‘ગેસ લાઈટ’ નું શૂટિંગ શરૂ થઈ રહિયું છે. આગામી સપ્તાહથી સૌરાષ્ટ્રના વૈભવી વાંકાનેર પેલેસમાં ફિલ્મ ગેસ લાઈટનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે ત્યાં અભિનેત્રી સારા અલી ખાન, અભિનેતા વિક્રાંત મેસી, અભિનેત્રી ચિત્રાંગદા સિંઘ અને અન્ય…
-
સુરત કોર્ટમાં પહેલો દિવસ, ગ્રીષ્માના માતા પોતાના આંસુઓ રોકી ન શક્યા જાણો એવું શું થયું
સુરત કેસમાં માસુમ પુત્રી ગ્રીષ્મા વેકરીયાની હત્યાના કેસમાં આરોપી ફેનીલ સામે કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પહલા દિવસે શું વાત થઈ તેના વિષે આપણે જાનીશું. બચાવ પક્ષના વકીલ ઝમીર શેખે સોમવારે કોર્ટની કાર્યવાહી પહેલા સિવિલના મનોચિકિત્સક પાસેથી તપાસની માંગ કરી હતી કે આરોપી માનસિક રીતે સ્થિર નથી કે કેમ. જો કે, મુખ્ય જિલ્લા સરકારી…
-
અમૂલ દૂધના ભાવમાં આવતીકાલથી પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો
અમૂલે ફરીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટરદીઠના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. આમ દૂધના ભાવમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવવધારાનું લિસ્ટ ક્રમ દુધનો પ્રકાર પેકીંગની વિગત જુના ભાવ (રૂ.) નવો ભાવ (રૂ.) 1 અમૂલ તાજા 500ML…
-
અમરેલીના 4 છાત્રો 17 કિમી ચાલીને પાેલેન્ડ બાેર્ડર પહાેંચ્યા પણ પાછું યુક્રેન પરત ફરવુ પડ્યું
યુક્રેન રશીયાના યુધ્ધ વચ્ચે યુક્રેનમા ફસાયેલા અમરેલીના ચાર છાત્રાે ભારત પરત આવવા સંઘર્ષ કરી રહ્યાં છે. આ છાત્રાે અન્ય 40 છાત્રાે સાથે બે બસમા પાેલેન્ડ બાેર્ડર પર જવા નીકળ્યાં હતા. જાે કે આ છાત્રાેને માઇનસ 10 ડિગ્રીમા 17 કિમી પગપાળા ચાલવુ પડયુ હતુ અને 12 કલાક લાઇનમા ઉભા રહેવા છતા પાેલેન્ડ બાેર્ડર પરથી યુક્રેન પરત…
-
શું કામ બનવિયું યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે વિદેશ મંત્રાલયે ટ્વીટર હેન્ડલ? જાણો શું જરૂર પડી
ભારતીય વિદેશ મંત્રાલયે રશિયન હુમલા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ટ્વિટર હેન્ડલ બનાવ્યું છે. તેના દ્વારા ફસાયેલા વિદ્યાર્થીઓ અને નાગરિકો તેમની માહિતી આપી શકશે અને સરકાર તેમને મદદ કરશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ યુક્રેનના પડોશી દેશો મારફતે યુક્રેનથી ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા હેઠળ ફ્લાઈટની યાદીની વિગતો આપી છે. બધા વિદ્યાર્થીઓને વિનંતી કરવામાં…
-
ગુજરાતના વિદ્યાર્થીઓએ શરમ મૂકી, ઓપરેશન ગંગા’ની મજાક ઉડાવી, વાંચીને જ ગુસ્સો આવશે
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે. યુક્રેનમાં સ્થિતિ અત્યંત ખતરનાક બની ગઈ છે. યુક્રેનમાં અભ્યાસ કરતા ગુજરાત સહિત હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. તેના માતાપિતા રડતા અને થાકેલા છે. લોકોના જીવ પડીકે બંધાયા છે. આ સંદર્ભમાં, ભારત સરકારે આપણા નાગરિકોને પાછા લાવવા માટે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 709 વિદ્યાર્થીઓ પરત આવ્યા છે.…
-
અમરેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9ના છાત્ર સાથે રેગિંગ, બે વિદ્યાર્થીને શાળામાંથી છુટા કરી દેવાયા
અમરેલી તાલુકાના જવાહર નવાેદય વિદ્યાલયના ધાેરણ 9ના છાત્ર પર રેગિંગ અને મારપીટની ગંભીર ઘટના થોડા દિવસ પહેલા બની હતી. આ નવાેદય વિદ્યાલયમા 700 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. વડીયા તાલુકાના સનાળી ગામનાે છાત્ર પણ અહી અભ્યાસ કરે છે. ધાેરણ 11મા અભ્યાસ કરતા કેટલાક છાત્રાે એ થાેડા દિવસ પહેલા કોઈક મુદે બાેલાચાલી કરી હતી અને…