Author: Amreli City
-
ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ માટે સારા સમાચાર, વાંચો શું છે પૂરી માહિતી
રેલવે દ્વારા પોતાની સુવિધામાં અને સેફટીમાં વધારો કરવામાં અવિયો છે. ટ્રેનમાં મહિલા એકલી પ્રવાસ કરી રહી છે ત્યારે પોતાને અસુરક્ષિત હોય તેવું અનુભવી રહી હોય તો, તેને મદદ કરવા માટે ઇ મેરી સહેલી વેબ પેજ પરથી મદદ મળી શકશે. E meri saheli: ઇ મેરી સહેલી.. રેલવે દ્વારા મહિલાઓની સુરક્ષાને ધ્યાન રાખીને (woman security in train)…
-
રાજુલાના કાગધામ ખાતે કાગબાપુની પુણ્યતિથી ઉજવવામાં આવશે
રાજુલા તાલુકાના કાગધામ મજાદર ખાતે 6 માર્ચ ના રાેજ કાગ ઉત્સવનુ આયાેજન કરવામાં આવશે. અહી પુ.માેરારીબાપુની ઉપસ્થિતિમાં કાગબાપુની પુણ્યતિથી ઉજવાશે. અહી કાગના ફળીયે કાગની વાતુ તેમજ કાગ એવાેર્ડનું આયોજન કરવામાં આવશે. તથા કચ્છ કાઠીયાવાડ ગુજરાતના નામી કલાકારાે દ્વારા કાગવાણી પ્રસ્તુત કરાશે. અહી કાગબાપુની 45મી પુંણ્યતિથી નિમીતે તારીખ 6 માર્ચના રાેજ બપાેરે 3 થી 6 સુધી…
-
ઢસા જેતલસર વચ્ચે ટ્રાયલ ટ્રેન ચલાવવામાં આવી
ઢસાથી જેતલસર સુધીની બ્રાેડગેજ લાઇનનુ કામ પુર્ણ થઇ ગયુ છે. ત્યારે આજે આ ટ્રેક પર ટ્રાયલ રન કરવામા આવ્યાે હતાે.એક એન્જીન અને એક ડબ્બા સાથેની ટ્રેનને લઈને ટ્રાયલ કરવામાં આવી હતી. કુંકાવાવ, લાઠી, ચિતલને અમદાવાદ સાથે જાેડતી ટ્રેન ફરી શરૂ થાય તેવી લોકો રાહ જાેઇ રહ્યાં છે. ઢસા જેતલસર વચ્ચે બ્રાેડગેજ લાઇન બનાવવામાં ઘણો લાંબાે…
-
જૂનાગઢનાં ભવનાથમાં બે વર્ષ બાદ મહાશિવરાત્રિનો મેળો યોજાશે
જૂનાગઢમાં યોજાતા શિવરાત્રિના મેળાને સરકાર દ્વારા બે વર્ષ બાદ આયોજન માટે મંજૂરી આપવામાં આવી છે. બે વર્ષ કોરોનાને કારણે મેળો બંધ રહ્યા બાદ સરકારે આ વર્ષે મંજૂરી આપતાં સાધુ-સંતો અને ભાવિકોમાં ખુશીનો જોવા મળી રહી છે. આ વર્ષ જૂનાગઢમાં 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન શિવરાત્રીનો મેળો યોજાશે. જૂનાગઢમાં ભવનાથના મંદિરમાં વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રિના…
-
યુક્રેન-રશિયા વચ્ચે આવતીકાલથી યુદ્ધ શરૂ થઈ શકે છે, યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો
યુક્રેન અને રશિયા વચ્ચેનો વિવાદ અટકી રહ્યો નથી. તણાવ એટલો વધી ગયો છે કે ગમે ત્યારે રશિયા તરફથી હુમલો થવાની સંભાવના છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે 16 ફેબ્રુઆરીએ રશિયા દ્વારા યુક્રેન પર હુમલો થઈ શકે છે. જાહેરાત અનુસાર, આગામી 48 કલાકમાં ગમે ત્યારે યુદ્ધ શરૂ થઈ શકે છે. અમેરિકાએ…
-
જેતલસરથી ઢસા વચ્ચે 1 એપ્રિલથી ફરી ટ્રેન દોડશે, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેનું કામ ચાલુ વર્ષે પુર્ણ થશે – સાંસદ નારણભાઇ કાછડીયા
અમરેલીમા ગઇકાલે જિલ્લાના સાંસદ નારણભાઇ કાછડીયાએ કેન્દ્ર સરકારના ચાલુ વર્ષના બજેટ અંગે પત્રકાર પરિષદ યોજી હતી તેમાં તેમણે જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લાની જનતા જે જેતલસર ઢસા બ્રાેડગેજ લાઇન શરૂ થવાની રાહ જાેઇ રહી છે તે હવે પૂર્ણ થશે. જેતલસર ઢસા વચ્ચે બ્રાેડગેજ લાઇનનુ કામ મુખ્યત્વે પુર્ણ થઇ ગયુ છે અને આગામી 1 એપ્રિલથી નવા…
-
બાબરા તાલુકામાં યોજાયેલ બેઠકમાં 58 ગામોના વિકાસ કામો માટે 125 કરોડ મંજૂર કરાયા
બાબરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ બુટાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં તાલુકા ના વિકાસ માટે જરૂરી રકમ ફાળવી સરકાર નો આભાર વ્યક્ત કર્યો. બાબરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા ના આયોજન મંડળ ની બેઠક મળી હતી તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ બુટાણી ના અધ્યક્ષ સ્થાને જેમા જેમાં બાબરા તાલુકાના 58 ગામો ને આવળવામા આવ્યા હતા 125…
-
ગુજરાતની IPL ટીમ ગુજરાત ટાઇટન્સે પહેલા દિવસે ઓક્શનમાં 10 ખેલાડી પસંદ કર્યાં
ગુજરાત ટાઇટન્સ ખેલાડીઓનું લિસ્ટ : ક્રમ ખેલાડી કેટલામાં ખરીદ્યો 1 હાર્દિક પંડ્યા 15 કરોડ 2 રાશિદ ખાન 15 કરોડ 3 શુભમન ગિલ 8 કરોડ 4 મોહમ્મદ શમી 6.25 કરોડ 5 જેસન રોય 2 કરોડ 6 લોકી ફર્ગ્યુસન 10 કરોડ 7 અભિનવ સદારંગની 2.60 કરોડ 8 રાહુલ તેવટિયા 9 કરોડ 9 નૂર અહમદ 30 લાખ 10…
-
અમરેલી જિલ્લાના જુદા-જુદા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ચાલુ
અમરેલી જિલ્લામાં કપાસનો ભાવ ખૂબ સારો મળી રહ્યો છે, જીલ્લામાં કપાસનો ભાવ 2151 પ્રતિ મણ સુધી પહોંચી ગયો છે. માર્કેટમાં કપાસના ભાવ સારો મળતા ખેડૂતો પણ ખુશ છે. અમરેલી, બાબરા, સાવરકુંડલા અને રાજુલા યાર્ડમાં એક જ દિવસમાં 48 હજાર મણ કપાસની આવક થઈ હતી. બાબરાના માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે 25 હજાર મણ કપાસની આવક થઈ…
-
એક માતાએ સામાન્ય વાતમાં દીકરાને સાડી બાંધીને 10મા માળેથી નીચે લટકાવ્યો, વીડિયો વાઇરલ
હરિયાણાના ફરિદાબાદમાં એક માતાએ તેના બાળકને સાડીથી બાંધીને નીચે લટકાવ્યાનો એક વીડિયો સામે આવ્યો છે. એક સામાન્ય વાતમાં આ મહિલાએ તેના બાળકના જીવને જોખમમાં મૂકી દીધું હતું. બન્યુતું એવું કે નવમા માળની બાલ્કનીમાં એક કપડું પડી ગયું હતું આ કપડાંને ઉપાડીને લાવવા માટે મહિલાએ તેના બાળકને 10મા માળેથી સાડીના છેડે બાંધીને નીચે લટકાવ્યો હતો. આ…