Author: Amreli City
-
અમેરિકાના કેલિફોર્નિયામાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કરવામાં આવશે
પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમેરિકાના પ્રવાસે છે સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન પણ સફર કરી રહિયા છે. વિજયભાઈ રૂપાણીનું આવતીકાલે અમેરિકા કેલિફોર્નિયામાં અહી રહેતાં ગુજરાતી સમાજ દ્વારા સન્માનિત કરશે. વિજયભાઈનું કેલિફોર્નિયાના સનાતન ધર્મ મંદિર ખાતે આયોજીત કરાયેલા આ કાર્યક્રમમાં અહી વસતા અલગ અલગ સમાજ જેમ કે જૈન સમાજ, આહિર સમાજ, સુરતના લેઉવા પાટીદાર સમાજ સહિતના સનાતન…
-
રાજુલા થી ઉના વચ્ચેના નેશનલ હાઇવે ઉપર મોટા કૂવા, વાહન ચાલકોમાં ગુસ્સો
અમરેલી જિલ્લાના રાજુલા થી પસાર થાય છે ફોરલેન નેસનલ હાઇવે જે ભાવનગર થી સોમનાથ છેલ્લા 7 વર્ષ થી વધુ સમયથી કામ ચાલી રહ્યું છે છતાં પણ આ હાઇવેનું કામ હજી પૂર્ણ ન થતાં લોકો પરેસન થાય છે. એવું જાણવા માળિયું છે કે રોડનું કામ જે એજન્સીને સોંપેલું તેને પણ બદલી નાખી છે છતાં પણ હજું…
-
સાવરકુંડલા: આદસંગ ચોકડી પાસે દુર્લભ ઇજાગ્રસ્ત ઘુવડને સારવાર આપવામાં આવી
સાવરકુંડલા તાલુકાના આદસંગ ચોકડી નજીક આદસંગની સીમ વિસ્તારમાં કમલેશભાઈ શિવરામભાઈની વાડી પાસે એક રેવીદેવી પ્રજાતિનું ઘુવડ જોવા મળ્યું હતું આ પક્ષીને પાંખમાં ઈજા થયેલ જેથી ઉડી ન શકવાથી વાડીની સીમાએ બેઠું હતું. વન-પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સતિષભાઈ પાંડેને ગ્રામ જાનોએ જાણ કરતાં સતીષભાઇ તેમજ સાેહિલભાઇ, પીયાકભાઇ, જુબેરભાઇ વિગેરે તાત્કાલિક સ્થળે પહોંચી અને ઘુવડને સારવાર આપી હતી.…
-
અમદાવાદમાં 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં ચુકાદો જાહેર થઈ ચૂક્યો છે
અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA(અનલોફુલ એક્ટિવિટિઝ(પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. આ તમામ દોષિતોને આવતીકાલે સવારે 10.30 વાગ્યે સજા સંભળાવવાનો અદાલતે નિર્ણય કર્યો છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આવતીકાલે(9 ફેબ્રુઆરી) 10.30 કલાકે દોષિતોના કોવિડ ટેસ્ટ કરી કોર્ટમાં હાજર કરાશે. આ તમામને 302 અને 120 હેઠળ દોષિત…
-
5 વર્ષ બાદ પિરોટન ટાપુ પ્રવાસીઓ માટે ખુલ્યો, બે દિવસમાં 195 મુલાકાતીઓ અવિયા
પીરોટન ટાપુ કે જે જામનગરના દરિયાઈ વિસ્તારમાં આવેલ છે તે પીરોટન ટાપુ 5 વર્ષ બાદ 6 ફેબ્રુઆરીથી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં અવિયો છે. 2 દિવસમાં 195 જેટલા મુલાકાતીઓએ ટાપુની મુલાકાત લીધી. વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વાઈલ્ડ લાઇફ મેનેજમેન્ટ અને પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને પખવાડિયામાં ફક્ત ત્રણ જ દિવસ શરતોને આધીન મુલાકાત માટે મંજૂરી આપી…
-
2 વિઘામાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર, 2 વર્ષમાં 8.5 લાખની કરી કમાણી
અમરેલીથી ૧૨૫ કિ.મી આવેલ કેશોદ શહેરની મધ્યમાં ટીલોરી નદી આવેલી છે ત્યાં નદી કાંઠે મુનાભાઈ શામજીભાઈ કોટડીયાએ 2 વર્ષ પહેલાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર 2 વિધામાં કર્યું હતું. જેમાં તેમણે સીમેન્ટ પોલ ઉભા કરીય હતા તે પોલની સંખ્યા 400 હતી તેની ઉપર 400 રોપાનું 4 લાખના ખર્ચે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું હતું. મુનાભાઈ ખેડૂતે 2 વર્ષ…
-
જૂનાગઢ: સંત કાશ્મીરી બાપુનું 97વર્ષે નિધન, કાલે સમાધિ આપવામાં આવશે
જૂનાગઢમાં સંત કાશ્મીરી બાપુ એ આજે જીવ નો ત્યાગ કરિયો છે. સંત કાશ્મીરી બાપુના અવસાનથી જુનાગઢ ગિરનારના સાધુ સંતો અને ભાવિકો શોક વ્યાપી રહિયા છે. કાશ્મીરી બાપુ એ યુવા અવસ્થામાં તપ કરિયું હતું સંત કાશ્મીરી બાપુનું આજે જુનાગઢમાં અવસાન થયું છે. કહવાય છે કે તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર ઉપર દત ભગવાનનું વર્ષો સુધી તપ…
-
જાણો લતા મંગેશકરનો રાજુલા અમરેલી સાથે શું સબંધ હતો
ભારત રત્ન લતા મંગેશકરે આજે સવારે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. લતાજીના નિધનથી દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. સ્વર કોકિલા, દીદી તથા તાઈ જેવાં હુલામણાં નામોથી લોકપ્રિય હતા. ચાહકો તેમના સાજાં થઈ જવાની પ્રાથના કરતાં હતાં, પરંતુ કરોડો સંગીતપ્રેમીઓનું દિલ તૂટી ગયું છે. આપણે વાત કરવાની છે લતાજીનો અમરેલીના રાજુલા તાલુકાના મોરંગી…
-
લતા મંગેશકરનું અવસાન: સંગીત જગતમાં મોટી ખોટ, ભારત રત્ન વડે સન્માનિત સુરસામ્રાજ્ઞી
08 ફેબ્રુઆરી 2022 તારીખ બધાને યાદ રહેવાની છે. ભારત રત્ન લતા મંગેશકર જેમને ભારતને ખૂબ સારા સંગીત આપેલ છે તે 08 ફેબ્રુઆરી 2022 ના રોજ સવારે 08:12 વાગ્યે અવસાન થયું છે. લતાજીના મૃત્યુની માહિતી તેમના બહેન ઉષા મંગેશકરે આપી હતી. લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોસિટિવ અવિયો હતો લતા મંગેશકરનો 8 જાન્યુઆરીએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો…
-
રાજુલાથી વિકટર-દાતરડીની બસ અનિયમિત આવતા વિદ્યાર્થીમાં રોષ
રાજુલાથી મહુવા વાયા વિકટર અને દાતરડી તરફથી ચાલતી એસટી બસ અનિયમિત આવતી હાેવાથી વિદ્યાર્થીઓ અને નોકરી માટે અપડાઉન કરતાં લોકોમાં રાેષ જાેવા મળી રહ્યાે છે. તેને લીધે વિદ્યાર્થીઓ અને લોકોએ એકઠા થઈને એસટી નિયામકને પત્ર આપીને રજુઆત કરી હતી. એસટી નિયામકને આપેલ પત્રમાં જણાવાયું હતુ કે રાજુલાથી મહુવા વાયા વિકટર-દાતરડી બસ સવારના સમયે આવતી નથી.…