Author: Amreli City

  • IPL-2022ની હરાજીમાં ભાવનગરના 5 ખેલાડીઓનો સમાવેશ

    IPL-2022ની હરાજીમાં ભાવનગરના 5 ખેલાડીઓનો સમાવેશ

    ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl) ની વર્ષ 2022ની‌ હરાજી યોજાનાર છે. આ હરાજી બેંગ્લોર ખાતે આગામી તારીખ 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આઈપીએલની 10 ટીમો વચ્ચે ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. જેમાં દેશ-વિદેશના કુલ 590 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. આઈપીએલમાં જે 590 ખેલાડીઓની હરાજી થવાની છે તેમાં સૌરાષ્ટ્રના 10 ક્રિકેટરોને તક આપવામાં આવી છે જે…

  • રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને 5 એમ્બ્યુલન્સની ફાળવણી

    રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને 5 એમ્બ્યુલન્સની ફાળવણી

    રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને પાંચ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલિયા અને જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જેમાં રાજુલાના ખેરા, ખાંભાના ખડાધાર,…

  • બજેટ પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

    બજેટ પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

    નાણાંમંત્રી બજેટ રજૂ કરે તે પહેલા નેશનલ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. ઇન્ડિયન ઓઇલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. ઇન્ડિયન ઓઇલ એ 19 કિલોના કોમર્શિયલ ગેસના બાટલાની કિમતમાં 91.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે જે…

  • કિશન ભરવાડ હત્યા કેસ: જન આક્રોશભર્યા વાતાવરણ વચ્ચે અમરેલી જિલ્લા પોલીસે પેટ્રોલીંગ વધાર્યું

    કિશન ભરવાડ હત્યા કેસ: જન આક્રોશભર્યા વાતાવરણ વચ્ચે અમરેલી જિલ્લા પોલીસે પેટ્રોલીંગ વધાર્યું

    ધંધુકામાં બનેલ બનાવ કે જેમાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી તેને લીધે હાલ ગુજરાતભરમાં  હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ન્યાયની માગ કરવામાં આવી રહી છે. કાલે રજૂઆત સમયે ઘણા શહેરોમાં ઘર્ષણના પણ બનાવો સામે આવ્યા હતા. જેને લીધે આ પ્રકારની ઘટનાઓ ન થાય તે માટે અમરેલી જિલ્લા પોલીસ પહેલાથી…

  • સાવરકુંડલામાં એક ચેરિટેબલ ટ્રસ્ટથી જરૂરિયાત મંદ લોકોને બ્લેન્કેટ, ગરમ કપડાંનુ વિતરણ કરાયું

    સાવરકુંડલામાં એક ચેરિટેબલ ટ્રસ્ટથી જરૂરિયાત મંદ લોકોને બ્લેન્કેટ, ગરમ કપડાંનુ વિતરણ કરાયું

    અમરેલીના સવારકુંડલામાં દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા જરૂૂરિયાત મંદ લોકો ને આજે બ્લેન્કેટ અને ગરમ કપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ ની સાવરકુંડલા શાખા દ્વારા આ કડકડતી ઠંડીમાં જે લોકો ને રહેવાનો આશરો નથી અને જે લોકો ફુટપાથ પર કે ખુલ્લા જગ્યા માં કુટુંબ સાથે નાના…

  • દેશમાં 26 મી જાન્યુઆરી પહેલા મોટું આતંકી ષડ્યંત્ર બહાર અવિયું

    દેશમાં 26 મી જાન્યુઆરી પહેલા મોટું આતંકી ષડ્યંત્ર બહાર અવિયું

    ભારતમાં 26 જાન્યુઆરી નજીક છે ત્યારે ઉત્તર પ્રદેશથી મોટા સમાચાર સામે આવ્યા. ઉત્તર પ્રદેશમાં મોટી ટ્રેન્ડ દુર્ઘટના થતા પહેલા જ બચી ગઈ. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, અયોધ્યામાં રેલવે બ્રિજ પર રેલના સ્લીપર અને ટ્રેકને જોડતા નટ અને બોલ્ટ ખુલ્લા હતા અને ગુમ પણ થઈ ગયા હતા. જ્યારે રેલવે બ્રિજ રાણોપાલી રેલવે ક્રોસિંગ…

  • સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ખેડૂતોના વીજ પ્રશ્નોને લઈ વીજ કચેરીનો ઘેરાવ કરી ધરણા યોજ્યા

    સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ખેડૂતોના વીજ પ્રશ્નોને લઈ વીજ કચેરીનો ઘેરાવ કરી ધરણા યોજ્યા

    અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે વીજ પ્રશ્નોને લઈને આજે ધરણાં યોજયા હતા જેમાં તેમની સાથે અલગ અલગ ગામના ખેડૂતો પણ જોડાયા હતા. અને તેમણે પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો. ધારાસભ્ય અને ખેડૂતોએ વીજ કચેરીમાં ધરણા ચાલુ કરતાં વીજકર્મીઓમાં દોડધામ મચી ગયી હતી. ખેડૂતોએ પોતાને પડતી તકલીફો અને વીજ પ્રશ્નોને લઈ ગુસ્સો વ્યકત…

  • રાજુલામાં બે સિંહ વચ્ચેની લડાઈમાં એક વર્ષના સિંહબાળનું મોત

    રાજુલામાં બે સિંહ વચ્ચેની લડાઈમાં એક વર્ષના સિંહબાળનું મોત

    રાજુલા તાલુકાના વાવડી ગામની સીમમાથી વનવિભાગ ને એક ખેતર માથી સિંહબાળનાે મૃતદેહ મળી આવ્યાે હતાે. પ્રાથમિક તપાસમાં સિંહબાળનુ માેત ઇનફાઇટના કારણે થયાનુ જાણવા મળ્યું હતુ. અમરેલી જિલ્લાના અનેક તાલુકામાં વસતા સિહ પરિવારાેમા ઇનફાઇટની ઘટના ઘણીવાર બનતી જોવા મળે છે. આ ઘટનામા સામાન્ય રીતે કાંતાે બે સિહ વચ્ચેની લડાઇ જીવલેણ બની જાય છે અથવા તાે એક…

  • અમરેલીની મહિલા કોલેજ અને કે.કે. પારેખ કોલેજમાં આંદોલન બાદ સમયમાં ફેરફાર

    અમરેલીની મહિલા કોલેજ અને કે.કે. પારેખ કોલેજમાં આંદોલન બાદ સમયમાં ફેરફાર

    અમરેલીમાં થોડા દિવસથી મહિલા કોલેજમાં વિદ્યાર્થિનીઓ અને કોલેજ વચ્ચે સમયમાં ફેરફારને લઈને વિવાદ ચાલી રહ્યો હતો મેનેજમેન્ટ દ્વારા સવારના સમયને બદલે બપોરનો કર્યો હતો. આ નિર્ણયને લીધે વિદ્યાર્થિનીઓ તેનો વિરોધ કરી રહી હતી. આ મુદ્દે વિધાર્થિનીઓ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને આંદોલન ઉગ્ર બનાવી રહ્યા હતા. તેથી આજે મેનેજમેન્ટ અને વિદ્યાર્થિનીઓ વચ્ચે બેઠક…

  • બગસરા ST ડેપો દ્વારા અનેક રૂટ બંધ કરાતા મુસાફરોને મુસકેલી આવી

    બગસરા ST ડેપો દ્વારા અનેક રૂટ બંધ કરાતા મુસાફરોને મુસકેલી આવી

    અમરેલી જિલ્લાના બગસરા ST ડેપો દ્વારા લોકડાઉનના સમયમાં અનેક રૂટને બંધ કરી દેવાયા હતા, હવે લોકડાઉન ખુલી ગયાને ઘણો સમય વીતી ગયા છતાં હજી તે બંધ થયેલ રૂટને ફરી શરૂ કરાયા ન હોવાથી મુસાફરોને મુસકેલી ભોગવવી પડે છે. બગસરા ST ડેપો દ્વારા લોકડાઉનમાં રુટ બંધ કરાયા હતા બગસરા ST ડેપો દ્વારા ગત લોકડાઉનના સમયમાં લાંબા…