Author: Amreli City
-
રાજુલા: 30 વિઘા જમીન પર નેપિયર ઘાસ અને હાથીઘાસની મદદથી CNG બાયોગેસનું ઉત્પાદન કરાશે
અમરેલી જિલ્લાના રાજુલામાં 30 વીઘા જમીન પર CNG બાયોગેસ અને ઓર્ગેનિક ફર્ટીલાઈઝર યુનિટ દ્વારા ઉત્પાદન કરશે. અહી ગેસ બનવા માટે નેપિયર ઘાસ અને હાથીઘાસની મદદથી ગેસનું ઉત્પાદન કરાશે. જેમાં આજુબાજુના ખેડૂતોને જોડવામાં આવશે. 30 વિઘા જમીન પર નેપિયર ઘાસ અને હાથીઘાસની મદદથી CNG બાયોગેસનું ઉત્પાદન રાજુલામાં પટેલવાડી ખાતે મુંબઈની MCL કંપની સાથે કોલોબ્રેશન કરી CNG…
-
જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મુત્યુ
જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર બોલેરો કાર અને બુલેટ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બુલેટ ચાલકનું ઘટનાસ્થળ ઉપર જ મુત્યુ થયું હતું. અહીં બોલેરો કાર રાજુલા થી નાગેશ્રી તરફ જતી વખતે બોલેરો કાર ચાલક દ્વારા બાલાનીવાવ ગામ તરફ વાળવા જતા પાછળથી આવી રહેલ બુલેટ બાઇક કાર સાથે અથડાતાં 1…
-
દામનગરમાં સ્ટેટ હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવા માંગણી
અમરેલી જિલ્લાના દામનગરમાં જુના બસ સ્ટેન્ડ પાસે સ્ટેટ હાઈવે પસાર થાય છે ત્યાં સ્પીડ બ્રેકર મુકવા માટે લોકોએ માંગણી ઉઠી છે. અહી નવો રોડ તો બન્યો પણ સ્પીડ બ્રેકરના અભાવે ને કારણે વાહન અકસ્માતના બનાવો વધી રહિયા છે. ઉપરાંત રોડ પર સ્પીડમાં આવતા વાહનથી રાહદારીઓને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. આરસીસી રોડ બની ગયો…
-
પીપાવાવમાં ખાનગી કંપનીના સુપરવાઈઝરની હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી
અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ પર આવેલી ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા એક કર્મચારીની હત્યા નિપજાવી લાશને જમીનામં દાટી દેવાતા ચકચાર મચી છે. પીપાવાવ મરીન પોલીસે મૃતદેહને જમીનમાંથી બહાર કાઢી આગળની તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં આવેલ પીપાવાવ પોર્ટ વિસ્તારમાં કોન્ટ્રાક લોજીક કંપની આવેલી છે તેમાં લેબર સુપર વાઇઝર તરીકે કામ કરતા અનિલકુમાર આશારામ…
-
અમરેલી: એમ એમ મહિલા કોલેજમાં સમયમાં ફેરફારથી વિદ્યાર્થિનીઓએ ABVPના કાર્યકર્તાઓ દ્વારા કોલેજને મરાયા તાળા
અમરેલીની એમ. એમ. મહિલા કોલેજ જે ટ્રસ્ટ સંચાલિત ચાલી રહી છે. અહીં મોટા પ્રમાણમાં મહિલા વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરવા માટે આજુ બાજુના ગામડા માંથી આવી રહી છે. હવે કોલેજનો સામે અગાઉ સવારે 8 વાગ્યાનો હતો તે કોલેજના મેનેજમેન્ટ દ્વારા ફેરફાર કરીને સમયને બપોરનો બદલી લેવાયો હતો. આ સમય બદલાવતા વિદ્યાર્થિનીઓ સમયસર ઘરે પહોંચી શકતી ના હોવાની…
-
રાજુલા થી બાઢડા સુધીના 32 કિમીના માર્ગનું 9.32 કરોડના ખર્ચે નવિનીકરણ
રાજયકક્ષાના મંત્રી આર.સી. મકવાણાએ રાજુલા તાલુકાના આગરીયા ખાતે 9.32 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર 32 કિલોમીટરના રાજુલા થી બાઢડા સુધીના રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ રોડના નવીનીકરણના કારણે આગામી દિવસોમાં વાહન ચાલકોને અત્યારે જે હાલાકી થાય છે તેમાથી છુટકારો થશે. સાથે તેમણે રાજુલાના કાતરમાં 98.68 લાખના ખર્ચે તૈયાર થનાર વાસ્મોની નલ સે જલ યોજનાની કામગીરીનો પણ…
-
અકસ્માત : સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું મુત્યુ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના માેટા ઝીંઝુડા ગામમાં રહેતા પ્રવીણભાઈ ભીખાભાઇ ખીમાણીયા પાેતાનુ બાઇક લઇને સવારે હિરાના કારખાને જઇ રહ્યા હતા ત્યારે સાવરકુંડલા તરફથી આવી રહેલી ખાનગી બસના ચાલકે તેને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થવાથી માેત નિપજયું હતુ.આ અકસ્માતમાં પ્રવિણભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી તેથી તેને સારવાર માટે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ લઇજવામાં આવ્યા…
-
અમરેલીના લોકોએ નિહાળીયું આકાશમાંથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, બે દિવસ સુધી દેખાયું
અમરેલીમા મકરસંક્રાંતિના દિવસથી અહી સાંજના 7:33 થી 7:37 દરમિયાન આકાશમાથી પસાર થતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નિહાળી અને લોકોએ મજા માણી હતી. ન્યૂજ દ્વારા જાણવા માળિયું હતું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનએ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામા માેડયુલર સ્પેસ સ્ટેશન છે. અને આ એક બહુરાષ્ટ્રીય સહયાેગી પ્રાેજેકટ છે. જેમા જુદીજુદી પાંચ અવકાશી એજન્સીઓ જેવી કે નાસા, રાેસકાેસમાેસ, જાકસા, ઇએસએ,…
-
બગસરા: પોલીસ દ્વારા બગસરા ટાઉનમાં સાંજે ફુલ પેટ્રોલીંગ કરાયું
અમરેલી જિલ્લાના બગસરા પોલીસ દ્વારા કોરોના ની મહામારી ને ધ્યાનમાં લઇ બગસરા ટાઉન વિસ્તારમાં ફૂલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તથા મકરસંક્રાંતિ તહેવાર હોવાથી બગસરા પોલીસ પી.આઈ વાઘેલા સાહેબ તથા પી.આઈ કૈલા સાહેબ તથા પી.એસ.આઇ બરજોડ તથા સમગ્ર સ્ટાફ નો કાફલો બગસરાના મેઈન બજાર થી હોસ્પિટલ રોડ તથા કુકાવાવ નાકા સ્ટેશન રોડ સહિતના બગસરા ટાઉન વિસ્તારમાં…
-
ખાંભા: તાલુકાનું પશુ દવાખાનું ની ખરાબ હાલતમાં, પશુપાલકો થયા પરેશાન
અમરેલી જિલ્લા પંચાયતનું ખાંભા તાલુકાનું પશુ દવાખાનું ખૂબ ખરાબ હાલતમાં જોવા માળિયું. સ્ટાફ કવાટરનાકારણે ઢોરની ગમાણ જોવા મળી અને સ્ટાફ ભાડાના મકાનમાં રહેવા માટે પણ મજબુર બનેલ. ખાંભા તાલુકાનું પશુ દવાખાનું કુલ 57 ગામનાં ખાંભા તાલુકા મંથકે આવેલ પશુદવાખાનામાં તમામ પ્રકારની સુવિદ્યા સાથે નિયમીત ડોકટર અને સ્ટાફ છે. લગભગ 60 વર્ષ પહેલા દાતાઓ દ્વારા દાનમાં…