Author: Amreli City
-
કોવિશીલ્ડ વેક્સિન લગાવતાં જ પથારીવશ રહેલ વ્યક્તિ સાજો થઈને ચાલવા લાગ્યો
જે બિમારી માટે લાખો રૂપિયાની દવા જે કામ ન કરી શકી એ કામ ફ્રી માં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી કોવિશીલ્ડ વેક્સિને કરી દીધું. આવો દાવો ઝારખંડના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે. ઝારખંડના બોકારો શહેરમાં રહેતા દુલાર ચંદ મુંડા દ્વારા આવો દાવો કરવામાં આવ્યો છે. બોકારો શહેરના ટકાહા ગામના રહેવાસી દુલાર ચંદ મુંડા (55…
-
સ્વિમિંગ શીખવા જતી પરિણીતાને મોહજાળમાં ફસાવી, ધમકી આપી સ્વિમિંગ ટ્રેનરે કઈંક આવું કરિયું
સૌરાસ્ટ્રના વેરાવળ શહેરની પરિણીતા સાત વર્ષ પૂર્વે ખાનગી હોટલમાં ચાલતા સ્વિમિંગના ક્લાસમાં સ્વિમિંગ શીખવા માટે ગઈ હતી. એ સમયે વડોદરાના સ્વિમિંગ ટ્રેનરે સંબંધો કેળવી પરિણીતાને મોહજાળમાં ફસાવી ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું. દરમ્યાન થોડા દિવસ પહેલા બંન્નેના કામક્રીડાના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને પગલે આઘાતમાં સરી ગયેલી પરિણીતાની વ્હારે પોલીસ વિભાગની…
-
અમરેલી : PGVCL ડિવીઝનમાં ગાડીના ભાડા વધારવા બાબતે માલિકોએ કરી હડતાલ
અમરેલી સાવરકુંડલા વિજ ડિવીઝનમાં સવારકુંડલા સહિત રાજુલા, જાફરાબાદ, ખાંભા એમ સાત જેટલી કચેરીઓ આવેલી છે. અહિયાં PGVCL માં ભાડા પર રાખવામાં આવેલી ગાડીઓ વાઉચર પર ચાલી રહી છે. વાવાઝોડા બાદ હજુ સુધી વિજ અધિકારીઓને ટેન્ડર બહાર પાડવાની કામગીરી ચાલુ કરી નથી. અને સસ્તા ભાડા પર નાની ગાડી ચલાવી રહ્યા છે. જેના વિરોધમાં આજે ગાડી માલિકો…
-
સૌરાસ્ટ્ર: અમરેલીથી વેરાવળ, જૂનાગઢની ટ્રેનમાં અપડાઉન કરતા મુસાફરોને ફાયદો થશે
ભાવનગર રેલવે દ્વારા અમરેલી- વેરાવળ અને જૂનાગઢ વચ્ચે ચાલતી ટ્રેનમાં પાસની સુવિધા ચાલુ કરાઇ છે. જેનાથી અમરેલી થી દરરોજ અપડાઉન કરતા પેસેન્જરને ફાયદો થશે. અપડાઉન કરતા મુસાફરોને શું ફાયદો થશે? ભાવનગર રેલવે દ્વારા કુલ 9 ટ્રેનમાં સીઝન પાસ શરૂ કર્યા હતા. કોરોના કાળને લીધે રેલવે તંત્રએ અમરેલીથી વેરાવળ અને જૂનાગઢ ટ્રેન વ્યવહાર સ્થગિત હતો. હવે…
-
મહુવા-સુરત એક્સપ્રેસ ટ્રેનમાં ઉત્તરાયણના પર્વને ધ્યાન રાખી ને વધારાના 5 કોચ જોડાશે
અમરેલી જિલ્લા માટે ખુસ ખબર છે જે લોકો જિલ્લા માંથી સુરત માટે જવા માંગતા હોય કે સુરત થી આવવા માટે મહુવા સુરત વચ્ચે દોડતી એક્સપ્રેસ ટ્રેનમાં ઉત્તરાયણના પર્વને ધ્યાને રાખીને વધારાના પાંચ કોચ જોડાશે. જેના કારણે જિલ્લાના દામગર, સાવરકુંડલા, લીલીયા અને રાજુલાના લોકોને તહેવારમાં સુરત – આવવા જવા માટે લોકો ને ફાયદો થવાનો છે. જિલ્લાના…
-
અમરેલીના સરંભડાથી ગોપાલગ્રામથી સરંભડાના બિસ્માર માર્ગથી રાહદારીને ભારે હાડમારી
અમરેલી જિલ્લાના સરંભડાથી ગોપાલગ્રામ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે. મોટા મોટા ખાડાથી વાહન અકસ્માતનો પણ ભય બનાવો બની રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા અહી રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી. તાત્કાલીક તંત્ર ગોપાલગ્રામથી સરંભડા સુધીના રસ્તાનું રીપેરીંગ કરે તેવી લોક માંગણી ઉઠી હતી. કિરીટભાઈ ગજેરા જે ગોપાલગ્રામ માં રહે છે તેમણે જણાવ્યું હતું…
-
અમરેલી જિલ્લામાં કોરોના કેસમાં વધારો , એકજ દિવસમાં નવા 21 કેસ
અમરેલી જીલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે એને જોતાં લાગી રહ્યું છે કે જિલ્લામા કાેરાેનાની ત્રીજી લહેરનુ આગમન થઇ ચુકયુ છે, દિવસે ને દિવસે કોરોના પાેઝીટીવ કેસની સંખ્યા સતત વધારો થઈ રહીયો છે. અને સૌથી વધુ અમરેલી શહેરમા કાેરાેનાના કેસ સામે આવી રહ્યાં છે. જો શુક્રવારની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામા કાેરાેનાના…
-
5 રાજ્યોની ચૂંટણીની તારીખ જાહેર, 10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશથી શરૂઆત
ચૂંટણી પંચે 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર આ પાંચ રાજયમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશથી થશે. તમામ રાજ્યની ચૂંટણીના પરિણામો એક સાથે જ 10 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે કોરોનાની સ્થિતિ વચ્ચે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રોટોકોલનું…
-
મધદરિયે મહારાષ્ટ્રની બોટ દ્વારા ગુજરાતનાં માછીમારો પર હુમલો, 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત
અરબી સમુદ્રમાં કેટલીક મહારાષ્ટ્રની બોટો મધરાત્રે નવાબંદરથી 40 નોટિકલ માઇલ દરિયામાં આવીને ગેરકાયદેસર રીતે માછલી પકડવાના જાળ નાખીને મોટી માછલીનો જથ્થો પકડી અને લઈ જાય છે. તેનાં કારણે સ્થાનિક બંદરોનાં માછીમારોને નુકસાન થાય છે અને ભૂખે મરવાનો વારો આવે છે. આવુજ હમણાં નવાબંદરથી 50 નોટીકલ માઇલ દૂર દરિયામાં બન્યું હતું. જેમાં મહારાષ્ટ્રની કેટલીક મોટી બોટોએ…
-
અમરેલી જિલ્લામાં બાળકોના રસીકરણ પાંચ દિવસમાં 50 ટકા કામગીરી પૂર્ણ
અમરેલી તથા જિલ્લાના તાલુકામાં શરૂ થયેલા 15 થી 18 વર્ષના બાળકોને રસી આપવાના રસીકરણ અભિયાનનો આજ પાંચમો દિવસ એટલે કે શુક્રવારે શહેર અને જિલ્લાના તાલુકાની વિવિધ શાળાઓ, કોલેજો અને આઈટીઆઈમાં મળી 50% કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ થઇ છે. જેમાં 44,352 બાળકોને વેક્સિન અપાઇ ચુકી છે. કોરોના સંક્રમણનો પારો અમરેલી જિલ્લામાં ધીમે ધીમે ઊંચો આવી…