Author: Amreli City
-
અમરેલી જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયુ, વાહન ચાલકોને પરેશાન થયા
અમરેલી જિલ્લામાં કાલે પડેલા વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારની પરોઢે જ ઝાકળવર્ષા જોવા મળી હતી. જેના કારણે શિયાળાની ઠંડી પણ અસર કરતી જોવા મળી હતી. પાસની દ્રસ્તી ન દેખાય તેવો ગાઢ ધુમ્મસ પણ જોવા મળિયો હતો. આ ધુમ્મસ અમરેલી સિટી સહિત બાબરામાં પણ લોકોને ધુમ્મસનો સામનો કરવો પડિયો હતો, તેમજ લાઠી, ધારી સહિત ગામમાં…
-
જાફરાબાદમાં રહેણાક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો, દ્રસ્યો CCTV કેમેરામાં કેદ
અમરેલી જિલ્લામાં સિંહ અનેકવાર રહેણાક વિસ્તારમાં આવતા હોય છે પણ હવે દીપડાઓ પણ રહેણાક વિસ્તારમાં આવવા લાગ્યા છે. અને અમરેલી જિલ્લામાં દીપડાઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધારો થઈ રહીયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં બુધવારે એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો જેના દ્રસ્યો સીસીટીવી માં કેદ થઈ ગયા હતા . વિડિયો જે સામે…
-
પીપાવાવની બેંકમાં ચોરી કરવા ઘૂસેલ પંજાબનો ચોર, PSIએ હિંમતપૂર્વક સામનો કરી આરોપી સામે કરી ફાયરિંગ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવમાં આવેલી એક્સિસ બેંકમાં ચોરીના ઈરાદે એક પંજાબનો તસ્કર ઘૂસતા ક્રાઇમ સર્જાયા હતા. બેંકમાં આ તસ્કર ઘૂસ્યો હોવાની પીપાવાવ પોલીસને જાણ થતા પોલીસની ટીમે બેંકને કોર્ડન કરી લીધી હતી. આ દરમિયાન તસ્કરે સળિયા વડે PSI દીપસિંહ તુવર ઉપર હુમલો કરી ત્યાંથી નાસવાનો પ્રયત્ન કરતો હતો. જેથી પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક…
-
PM મોદીની સુરક્ષામાં ચૂક,એરપોર્ટ પર PM મોદીએ અધિકારીઓને કહ્યું- તમારા CM ને કહેજો કે હું જીવતો પરત ફર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા તે માટે પીએમ મોદી બઠિંડા પહોંચ્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચવાનું હતું. પરંતુ ખરાબ હવામાન અને વરસાદના કારણે વડાપ્રધાને 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જોકે આકાશ સાફ ન દેખાતાં આખરે તેમણે બાય રોડ રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચવાનો નિર્ણય કર્યો…
-
70 લિટર ફ્રી મેળવો પેટ્રોલ અને ડીઝલ, જાણો કેવી રીતે
કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે છતાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલની ખરીદી વખતે ઇન્ડિયન ઓઇલ સિટી ક્રેડિટ કાર્ડ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે તેમ છે, આ ક્રેડિટ કાર્ડની મદદથી તમે દર વર્ષે 70 લિટર જેટલું પેટ્રોલ અને ડીઝલ ફ્રી માં મેળવી શકો છો. અલગ અલગ…
-
એક જ દિવસમાં સામે આવ્યા 10 લાખથી વધુ કોરોના કેસ
ઓમિક્રોન વેરિઅન્ટના પ્રકોપ વચ્ચે અમેરીકામાં સોમવારે 10 લાખથી વધુ કોરોના કેસ નોધાયા હતા.સોમવારે જ્યારે આંકડા સામે આવ્યા ત્યારે કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થવાની સંભાવના હતી, પરંતુ આટલો બધો વધારો થશે એવું કોઈએ વિચાર્યું પણ નહતું. અમેરિકાની યુનિવર્સિટીના ડેટા અનુસાર આવતા અઠવાડિયામાં દર 100 અમેરિકન લોકો માથી લગભગ 1 પોઝિટિવ કેસ આવશે. એક અખબારના અહેવાલ પ્રમાણે…
-
વર્ષમાં એકવાર જ ઘટતી ઘટના : પૃથ્વી આજે સૂર્યની સૌથી નજીક હતી
આજે પૃથ્વી સૂર્યની આસપાસ લંબગોળ રિતમા ફરતી વર્ષના સૌથી નજીકના બિંદુએ હતી, આજે બપોરે 12.22 કલાકે બંને વચ્ચેનું અંતર ઘટીને 14 કરોડ 71 લાખ 5 હજાર 52 કિ.મી થઈ ગયું હતું, વર્ષમાં એકવાર પૃથ્વી સૂર્યની સૌથી નજીક આવે છે ખગોળશાસ્ત્રમાં તેને પેરિહેલિયન (perihelion) કહેવામાં આવે છે. સામાન્ય રીતે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર 14.96…
-
રાજુલા તાલુકા માટે કોવિડ ટેસ્ટ લેબોરેટરી ફાળવવા અંબરીશ ડેરની મુખ્યમંત્રીને રજૂઆત
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા-જાફરાબાદ તાલુકાનાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રાજુલા શહેરમાં કોવિડ ટેસ્ટ માટે લેબોરેટરી બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર મારફતે રજૂઆત કરી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે અને સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે રાજુલા શહેરમાં કેટલીક આરોગ્યલક્ષી સુવિધા વધારવા આવે તેવી મુખ્યમંત્રી સમક્ષ પત્ર મારફતે રજૂઆતો…
-
ઓમિક્રોનનું ટેસ્ટિંગ કરનાર કિટ Omisureને ICMR એ મંજૂરી આપી, આ કિટને ટાટા મેડિકલે તૈયાર કરી છે
કોરોનાનો નવા વેરિયન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાતો જઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMR એ મોટો નિર્ણય લીધો છે. ICMR એ ઓમિક્રોનની તપાસ કરનારી પ્રથમ કિટને મંજૂરી આપી છે. આને ટાટા મેડિકલે તૈયાર કરી છે. એનું નામ Omisure છે.મુંબઈની ટાટા મેડિકલને કિટની મંજૂરી 30 ડિસેમ્બરે મળી ગઈ હતી. તે અંગેની માહિતી…
-
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ, છેલ્લા પાંચ દિવસમાં માસ્ક વગર હજારો લોકોને મળ્યા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના સંક્રમિત થયો છે. તેમણે સવારે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે.સંક્રમણ ની જાણ થતાં જ કેજરીવાલે પોતાને ક્વોરેંટાઇન કરી લીધા છે. તેમણે કહ્યું હતું કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવાં લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટીન થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઈસોલેટ થઈ જાય અને…