Author: Amreli City
-
મુંબઈ-ગોવા ક્રુઝ શિપમાં કોરોના બ્લાસ્ટ, એક સાથે 66 મુસાફરો કોરોના સંક્રમિત, લેન્ડ કરવાની પરવાનગી નથી
ક્રુઝ જહાજ મુંબઈથી ગોવા જઈ રહિયું હતું. જહાજમાં સવાર 2 હજાર મુસાફરો હતા 66નો કોરોના પોઝિટિવ આવ્યો છે આ ક્રૂઝ હાલમાં ગોવાના રસ્તે છે ગોવા સરકાર પેસેન્જરોને લેન્ડ કરવાનું વિચારી રહી છે. મુંબઈથી ગોવા જઈ રહેલું ક્રૂઝ શિપમાં ક્રૂ મેમ્બરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ જહાજમાં સવાર 2 હજારથી વધુ મુસાફરોનો કોવિડ ટેસ્ટ કરવામાં…
-
‘ભૂખ ન લાગવી’ ઓમિક્રોનનું બીજું એક અસામાન્ય લક્ષણ સામે આવ્યું, ડૉક્ટરનો સંપર્ક કરો
વિશ્વમાં ઓમિક્રોનના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો દ્વારા અલગ-અલગ રીતે તેની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં સામાન્ય લક્ષણો પણ દેખાઈ રહ્યા છે. WHO એ ચેતવણી પણ જારી કરી છે કે Omicron કોરોના વાયરસના તમામ પ્રકારો કરતા વધુ ઝડપથી ફેલાય છે. નિષ્ણાતોના મતે, લક્ષણોને અવગણશો નહીં. ઓમિક્રોનનું વધુ એક અસામાન્ય લક્ષણ સામે આવ્યું…
-
ગુજરાતમાં ફરી બે દિવસ માવઠાની આગાહી, હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમા ફરી એક વખત માવઠાનું સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૫-૬ જાન્યુઆરીના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં આગામી બે દિવસમાં પલટો આવી શકે છે. આગામી ૫ જાન્યુઆરીના ઉતર ગુજરાત અને કચ્છમાં જ્યારે ૬ જાન્યુઆરીના દ્વારકા,…
-
અમરેલી જિલ્લામાં આજે 15 થી 18 વર્ષના 25 હજાર બાળકોને કોરોના વેક્સિન આપશે
અમરેલી જિલ્લામાં આજથી 15 થી 18 વર્ષના બાળકોને રસી આપવાનો પ્રારંભ થઈ રહ્યો છે. આરોગ્ય તંત્રએ પણ બાળકોના રસીકરણને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. પ્રથમ દિવસે 194 શાળામાં 232 ટીમ દ્વારા 25072 વિદ્યાર્થીઓને રસી આપવાનું આયોજન કરાયું છે. ઉપરાંત ચાર દિવસમાં અમરેલી જિલ્લાની હાઈસ્કૂલ, કોલેજ અને ITI મળી 313 સંસ્થામાં 79 હજારથી વધુ…
-
વિદેશ જવું છે? તો પહેલા રિટર્ન ફાઈલ કરાવવું પડશે, ઇન્કમટેક્સનું છેલ્લું રિટર્ન નહીં ભર્યું હોય તો વિઝા પણ નહીં
શું તમે ભારત છોડી અને વિદેશ જવા માંગો છો? તો લોકોએ વિઝા એપ્લિકેશન કરતી વખતે સાથે ઇન્કમટેક્સનું છેલ્લું ભરેલું રિટર્ન પણ હવે મૂકવું પડશે. એટલે કે લેટેસ્ટ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં નહીં આવ્યું હોય તો તે વ્યક્તિને વિઝા મળવામાં મુસકેલી આવી શકે છે. 1 જાન્યુઆરીથી આઆ નિયમ લાગુ કરેલો છે કે કોઇ પણ વ્યક્તિ વિઝા…
-
કોરોના નો ભાઈ ફ્લોરોના, ઇઝરાયેલમાં પહેલો કેસ મળ્યો, અહીંયા વેક્સિનનો ચોથો ડોઝ આપશે
હાલ દુનિયા માં ઓમિક્રોનનો હાહા કાર છે ત્યારે કોરોના નો નવો વેરીએન્ટ ફ્લોરોના નો નવો કેસ સામે અવિયો, જે ઇઝરાયેલમાં પહેલો કેસ મળ્યો અવિયો છે. સાથે ઇસરાઈલ માં લોકોને વેક્સિનનો ચોથો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ ની વાત કરીએ તો કુલ 29 કરોડનો આંકડો પહોંચી ગયો છે, અને 54 લાખથી વધુ…
-
અમરેલી કે ગુજરાતમાં હેર સલૂન અને બ્યુટી પાર્લર માટે જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે?
હાલ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હોય તેવું જણાય છે. છેલ્લા આંકડાની વાત કરીએ ગઈકાલે રાજ્યમાં એક જ દિવસમાં 1000થી પણ વધુ કેસ ગુજરાતમાં નોંધાયા હતા. જ્યારે દેશમાં 22000 થી વધુનો આંકડો અવિયો હતો. કોરોનાના કેસો અટકાવવા માટે રાજ્ય સરકાર કડક પ્રતિબંધો મૂકવા જઈ રહી છે. સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ…
-
ધર્મ: આજે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવો, આને જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાનું દાન કરો
આજે રવિવાર, અને માગશર મહિનાની અમાસ છે. રવિવાર અને અમાસના યોગમાં સૂર્યદેવની ખાસ પૂજા કરવી સારું કહવે છે. સાથે પિતૃઓ માટે પણ આજ ધર્મ-કર્મ કરવું સારું છે. અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાનું ખૂબ જ વધારે મહત્ત્વ કહેવાય છે. વધુ જાણકારી માટે નીચે લેખ વાંચો: ભગવાનની પૂજા કેવી રીતે કરવી? અમાસના દિવસે મહાલક્ષ્મી માટે પણ…
-
અમરેલી જિલ્લામાં આવતી કાલે 194 સ્થળે 25072 વિધ્યાર્થીને રસી અપાશે
અમરેલી જિલ્લામાં 15 થી 18 વર્ષના વિધ્યાર્થી ઓને રસીકરણને લઈને તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. સોમવાર ૩ તારીખ થી શરૂ થતા બાળકોના રસીકરણમાં પ્રથમ દિવસે જિલ્લામાં 194 સ્થળે 25072 ૧૫ થી ૧૮ વર્ષના કિશોરને રસી આપવાનું કામ જિલ્લામાં શરૂ કરવાની તૈયારી થઈ ગઈ છે. આ ચાર દિવસમાં અમરેલી જિલ્લાની હાઈસ્કૂલ, કોલેજ અને આટીઆઈના…
-
15 થી 18 વર્ષના બાળકો માટે આજથી વેક્સિન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ,આ રીતે રજિસ્ટ્રેશન કરો
ઓમિક્રોનના જોખમ વચ્ચે ફરી એક વખત દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે. બીજી તરફ ભારતમાં રસીકરણની કામગિરી પણ પૂરજોશમાં થઈ રહી છે. આજથી 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોના રસીકરણ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ છે, 25 ડિસેમ્બર ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી…