Author: Amreli City
-
ગુજરાતની શાળાઓમાં ધો.11 અને 12ના અભ્યાસક્રમમાં નવા સત્રથી સાત વૈકલ્પિક વિષય દાખલ કરવામાં આવશે
નવી શિક્ષણનીતિ અંતર્ગત ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને આપણાં વારસાથી માહિતગાર થાય એ માટે તેમને નવા નવા વિષયો શીખવવામાં આવશે. અગાઉ ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત ભણાવવાની સરકારે જાહેરાત કરી હતી. જ્યારે આ વખતે શૈક્ષણિક વર્ષ 2021-22થી ધો.11માં અને શૈક્ષણિક વર્ષ 2022-23થી ધો.12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની કુલ 223 માદયમિક અને…
-
નવા વર્ષના પહેલા દિવસે સારા સમાચાર, LPG સીલીન્ડરના ભાવમાં ઘટાડો
નવું વર્ષ સારા સમાચાર સાથે શરુ થયા છે પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ ૧ જાન્યુઆરી ૨૦૨૨ થી કોમર્શિયલ LPG સિલિન્ડરની કિમતમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરીયો છે જોકે ઘરેલુ LPG સિલિન્ડરની કિમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ડિસેમ્બર માહિનામાં તેની કિમતમાં ૧૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બર માહિનામાં ઇન્ડિયન ઓઇલે કોમશિયલ LPG સિલિન્ડરની…
-
વૈષ્ણોદેવી મંદિરમાં દોડાદોડી થઈ અને 12 શ્રદ્ધાળુનાં મોત થયાં, જાણો શું થયું સાક્ષીઓનો ખૂલશો
જમ્મુ કાશ્મીરનું માતા વૈષ્ણોદેવી મંદિરના ભવનમાં શનિવારે રાતે અંદાજીત સમાય અઢી વાગે દોઢધામ થઈ ગઈ હતી. લોકો એકબીજાને કચડીને ભગવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોતના સમાચાર માળીયા છે. 20થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના 8 લોકોની ઓળખ થઈ છે. દુર્ઘટનાની તપાસ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય…
-
અમરેલીની બજારમાં ઉત્તરાયણની ત્તયારી શરૂ, ગત વર્ષ કરતાં આ વર્ષે પતંગના ભાવમાં વધારો
ઉત્તરાયણના જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેની સાથે જ અમરેલીની બજારોમાં પતંગ વેચાણના સ્ટોલ ખુલ્લા મુકાયા છે. જુદા જુદા પ્રકારની પતંગ અને માંઝાઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પણ ગત વર્ષ કરતા આ વર્ષે પતંગના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો જોવા મળે છે. ઉપરાંત ચાઈનીઝ દોરીનું વેંચાણ નહી કરવા વેપારીઓએ નિર્ણય લીધો છે.…
-
જૂનાગઢમાં કેન્યાથી આવેલા આધેડ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત, જૂનાગઢમાં પ્રથમ કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી
જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડધામમાં આવી ગયા હતા. ઓમિક્રોન પોઝિટિવનો આ પ્રથમ કેસ આવેલ તે શખ્સ કેન્યાના નૈરોબીથી જૂનાગઢ આવેલ હોવાનું સામે આવેલ છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હજુ પણ ઓમિક્રોનનો એક કેસ શંકાસ્પદ હોય જેનો રિપોર્ટ આવવાંમાં એક-બે દિવસ લાગશે. ૧૦ દિવસ પહેલા કેન્યાના નૈરોબીના એક દંપતીને…
-
સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાનો રિપોર્ટ આજે ટ્રાઇ-સર્વિસ દ્વારા કેન્દ્રને સુપરત કરી શકાવાની સંભાવના
તામિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટના કેસમાં તપાસ ટીમ આજે કેન્દ્ર સરકારને તેનો ત્રિ-સેવા તપાસ અહેવાલ સુપરત કરી શકે છે. આ દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ બિપિન રાવત તેમની પત્ની અને અન્ય 12 સૈનિકોના મોત થયા હતા. જે બાદ એરફોર્સે ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANI…
-
૧ જાન્યુઆરીથી સુરત- અમરેલી વચ્ચે એરલાઇન સેવાનો પ્રારંભ
રાજય સરકારના સહયાેગ દ્વારા વેન્ચુરા એરકનેકટ એરલાઈન્સ કંપની સાથે રાજ્યમાં વિવિધ શહેરોને એકબીજા સાથે હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે તારીખ 1 જાન્યુઆરીથી સુરતથી ઉડ્ડયન મંત્રીના હસ્તે સુરતથી અમરેલી હવાઇ સેવાનાે પ્રારંભ કરવામા આવશે. આંતરરાજય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની વેન્ચુરા એરકનેક્ટ એરલાઈન્સ કંપની દ્વારા શનિવારે એટલેકે 1 જાન્યુ.2022 થી 9 સીટર…
-
એવી કઈ વસ્તુ છે જે જીવનમાં બે વાર મફત મળે છે પણ ત્રીજી વાર તેના પૈસા આપવા પડે છે, આવા અવનવા ઉખાણા આજે જ વાંચો…
મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું, 1. એવી કઈ વસ્તુ છે જે જીવનમાં બે વાર મફતમાં મળે છે પણ ત્રીજી વખત રૂપિયા આપવા પડે છે, જવાબ : દાંત 2. 2. એવું કયું ફળ છે જે મીઠું હોવા છતાં બજારમાં વેચાતું નથી, જવાબ : ધીરજનું ફળ 3. એવો કયો ડ્રેસ છે જે આપણે પહેરી શકતા નથી, જવાબ : એડ્રેસ 4. એક વ્યક્તિ બાથરૂમમાં…
-
2 દિવસ પછી બેન્ક એકાઉન્ટમાં આવશે 2000-2000 રૂપિયા, 10 કરોડ પરિવારને મળશે ખુશખબર
નવા વર્ષના પહેલા દિવસે મોદી સરકાર ખેડૂતોને ખુશખબર આપવા જઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 10મા હપ્તાના નાણા બે દિવસ પછી શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. PM-કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે…
-
ગુજરાતનાં 3 શહેર અને દેશના13 શહેરમાં શરૂ થશે 5G નેટવર્ક, 10 GBPSની આવી શકે છે સ્પીડ
ગુજરાત તેમજ ભારત માં 5Gના આગમન સાથે તમારી આ બધી સમસ્યાઓ એકસાથે સમાપ્ત થવા જઈ રહી છે. 5g હાઈ સ્પીડ ઈન્ટરનેટને કારણે હવે તમે કોઈપણ સમસ્યા વિના વ્હોટ્સએપ કૉલ કરી શકશો અને 20 સેકન્ડમાં મૂવી ડાઉનલોડ કરી શકશો. આ ઉપરાંત તમે બફરિંગ વિના યુટ્યૂબ પર વિડિયો પણ જોઈ શકશો. અંદાજિત 5G નેટવર્ક માં 10 GBPSની…