Author: Amreli City
-
ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થાય છે, સાથે જાણો આ મંદિરનો ઇતિહાસ
સૌરાષ્ટ્રનું સાસણગીર જંગલની મધ્યમાં આવેલ એક અદ્ભુત અને અદ્ભુત સ્થળ વિશે જાણીશું, જેમાં ત્રણ ગરમ પાણીના કુંડ હોવાનું કહેવાય છે જેમાં બારે મહિનાઓ સુધી પાણી ગરમ રહે છે. સ્કંદપુરાણમાં પણ આ કુંડનો ઉલ્લેખ છે. આપણે વાત કરીએ છે તુલસીશ્યામ મંદિરની ગુજરાતના ગીર ફોરેસ્ટ નેશનલ પાર્કમાં અમરેલી જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાની સરહદ પર આવેલું છે.…
-
PGVCLના વીજબિલ QR કોડ સ્કેન કરી ઓનલાઇન ભરી શકાશે, તથા ‘સ્વાગત’ એપ દ્વારા કલાકોમાં ફરિયાદોનું નિરાકરણ
PGVCL દ્વારા ગુડ ગવર્નન્સ સપ્તાહના ઉજવણી ચાલી રહી છે ત્યારે વીજ ગ્રાહકો માટે કેટલીક નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં હવે વીજબિલ પર QR કોડ આપવામાં આવશે. જેથી કરીને લોકો QR કોડ સ્કેન કરીને પણ સરળતાથી વીજબિલ ભરી શકશે. આ સાથે જ ‘PGVCL સ્વાગત’ નામની એક એપ શરૂ કરશે જેમાં લોકોની ફરિયાદોનું કલાકોમાં જ…
-
ગુજરાત સરકારનો નિયમ: વિદેશથી આવતા પ્રવાસીઓને 7 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવુ પડશે
ગુજરાતમાં સતત કોરોનાના કેસ વધી રહિયા છે ત્યારે, ગુજરાત સરકાર વાઇબ્રન્ટના આયોજન અંગેનો આખરી નિર્ણય જે 31 ડિસેમ્બરે લેવાશે અને તેમાં કેન્દ્ર સરકાર સાથેની વાતચીતને આધારે જ બધું થશે. જે દરમિયાન વિદેશમાંથી આવતાં પ્રવાસીઓ માટે ગુજરાત સરકારે સાત દિવસ સુધી ફરજિયાત આઇસોલેશન કે ક્વોરન્ટાઇન પિરિયડ પાળવાનો નિયમ બનાવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત માટે આવતાં વિદેશી પ્રતિનિધીને…
-
કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ, ભારતના 21 રાજ્યોમાં ફેલાયો ઓમિક્રોન
દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં આજે 44 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એક જ દિવસમાં કુલ 9,195 નવા કેસ આવ્યા છે ત્યારે તેની સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યા 7,347 છે. તેના કારણે એક્ટિવ કેસોની સંખ્યા 77 હજાર કરતા વધારે થઈ ગઈ છે. બીજી બાજુ ઓમિક્રોન વેરિયન્ટ પણ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં ઓમિક્રોનના દર્દીઓની…
-
ગુજરાતમાં 13,270 ઈ-વ્હીકલ સામે માત્ર 27 ચાર્જિંગ સ્ટેશન, ઉત્તરપ્રદેશ પ્રથમ સ્થાને
પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટાડવા અને હવામાં પ્રદુષણની માત્રામાં પણ ઘટાડો થાય તે હેતુસર ઇ- વ્હિકલ ઉપયોગ શરૂ કરાયા છે. ઇ-વ્હિકલનો ઉપયોગ વધુને વધુ થાય તે માટે કેન્દ્ર સરકાર અલગ અલગ પ્રયાસો કરી રહી છે પણ ગુજરાત સરકાર આ મામલે ઢીલુ વલણ બતાવી રહી છે પરિણામે એવી સ્થિતી સર્જાઇ છેકે, ઇલેકટ્રીક વ્હીકલના વપરાશમાં નાનું એવું રાજ્ય આસામે…
-
અમરેલીના વાતાવરણમાં અચાનક પલટો સવારમાં વાદળ, બપાેરબાદ તડકો
હવામાન વિભાગ દ્વારા કરાયેલી બે દિવસ માવઠાની આગાહીને લીધે અમરેલી પંથકમા કાલ સવારથી આકાશમા વરસાદી વાતાવરણ અને વાદળાે ઘેરાયેલા જાેવા મળ્યાં હતા. પરંતુ અહી બપાેરબાદ આકાશ ચાેખ્ખુ થઇ ગયુ હતુ. બીજી તરફ વાદળ છાયા વાતાવરણને લીધે હવામા ભેજનુ પ્રમાણ વધતા વાતાવરણ ટાઢુબાેળ રહ્યું હતુ. માવઠાની આગાહીને લીધે ખેડૂતાે પણ પોતાના ઊભા પાકને નુકસાન થસે તેવા…
-
રાજુલાથી ભેરાઈ જતા રોડ ઉપર વહેલી સવારે સિંહને બચાવ, પણ કાર ખાડામાં ઉતરી ગઈ, સદભાગ્યે જાનહાનિ તો ટળી
અમરેલી જિલ્લાના રાજુલાનુ એક ગામ ભેરાઇ જ્યાં કોસ્ટલ બેલ્ટ પર સિંહોની સંખ્યા વધી રહી છે. ત્યારે મંગળવારે વહેલી સવારે અશોકભાઈ ટીમાણીયા કાર લઈ પીપાવાવ નોકરી પર જતા હતા. ત્યારે ભેરાઈ રોડ પર બંધ પેટ્રોલપંપ નજીક રોડ ઉપર સિંહ અને તેના નાના બચ્ચાં આવી ચડ્યા હતા. વહેલી સવારે અંદાજિત 5 વાગે સમયે સિંહ રોડ વચ્ચે આવી…
-
અમરેલી જિલ્લામાં 15 થી 18 વર્ષ માટે કેટલી વેક્સિન જોશે જાણો એનો અંદાજ કેવી રીતે લાગશે
ભારત સરકાર દ્વારા 3 જાન્યુઆરી 2022 થી 15 થી 18 વર્ષના સગીરને કોરોનની રસીકરણ આપવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે અમરેલી જિલ્લાનુ આરોગ્ય તંત્ર આ રસીકરણ માટે સજ્જ બન્યું છે. અમરેલી જિલ્લામા આ ઉંમરના 1.18 લાખ લોકોને વેકસીન અપાશે. જો કે આ વેકસીન કઇ રીતે અપાશે તેની કોઇ સ્પષ્જ ગાઇડલાઇન સ્થાનિક તંત્રનેહજુ મળી નથી. જાણવામાં અવીયું…
-
જાફરાબાદ શહેરમાં તાલુકા પે. શાળા પાસે વૃક્ષ ધરાશાયી, બે દુકાનને નુકસાન
અમરેલીના જિલ્લાના જાફરાબાદ શહેરમાં આવેલી તાલુકા પે. શાળા પાસે આજે વહેલી સવારે એક મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું, વૃક્ષ PGVCL ના વીજતાર પર પડતાં બે વીજપોલ ધરાશાયી થયા હતા. સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી લોકોની અવર-જવર નહિવત હોવાથી જાનહાનિ ટળી હતી. શહેરની તાલુકા પે સેન્ટર સ્કૂલમાં આવેલું આ પીપળાનું વૃક્ષ વર્ષો જુનું હતું.આ વૃક્ષ…