Author: Amreli City
-
વન વિભાગમાં અનેક જગ્યા ખાલી, 1 RFO પાસે 3- 3 રેંજનો ચાર્જ, 100થી વધુ સાવજાે પર ખતરાે
રાજ્યમાં એક સાવજનુ પણ વાહન કે ટ્રેન હડફેટે માેત થાય ત્યારે તંત્ર દ્વારા સાવજાેની રક્ષા માટે કાગળ પર માેટા માેટા નિર્ણયાે જાહેર કરાઇ છે. આપણે જોવા જઈએ તો જયાં સાવજાે સાથે સાૈથી વધુ અકસ્માત થઇ રહ્યાં છે જેમકે પાલિતાણા શેત્રુજી ડિવીઝન છે ત્યાં ઓફિસરોને 3 રેન્જનો ચાર્જ આપી ને ચલાવે છે અને આ વિસ્તારના સાવજાે…
-
જાફરાબાદ: ટીફીન લઈ બોટમાંથી પગ લપસતા માછીમારનું દરિયામાં પડી જતા મોત
અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયા કાંઠે બાબુભાઈ તેમનું ટીફીન દેવા માટે દરિયા કિનારે ઊભેલી બોટ પાસે પહોંચ્યા હતા. અને બોટ ઉપર ચડવા ગયા ત્યારે બોટમાંથી પગલ લપસી ગયો. જેના કારણે તે દરિયામાં પડી ગયા હતા. અને પાણીમાં ડુબી જતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવની માહિતી પરિવારજનોમાં જાણ થતાં તમામ પરિવાર જાણો શોકમાં ગરકાવ થઇ ગયા હતાં.…
-
અમરેલી ખાતે ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોનમાં બહોળી સંખ્યમાં લોકોએ ભાગ લીધો
ગુજરાત રાજ્યના સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવન જીવે, શારિરીક રીતે તંદુરસ્તી જળવાય રહે તે માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાથી ‘ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન’નો શુભારંભ કરી અને સમગ્ર રાજ્ય સાથે અમરેલી શહેરમાં પણ ‘સાયકલ ચલન થકી બીનચેપી રોગથી મુક્તિ’ સુત્ર હેઠળ સાયકલ રેલીનું…
-
સૌરાસ્ટ્ર યુનિવર્સિટી પેપર લીકકાંડમાં પકડાયેલ પ્રિન્સિપાલ 30 લાખની કાર લઇને ફરે છે
15 હજારનો પગારદાર ધરાવનાર બાબરાની સરદાર પટેલ લો કોલેજનો પ્રિન્સિપલ દિલાવર કુરેશી 30 લાખની કાર લઇને ફરે છે.મુળ ગીર સોમનાથના પ્રભાસ પાટણનો દિલાવર કુરેશી યુનિવર્સિટીના લો કોલેજના એક ડીન સાથે તેને અંગત સંબંધ છે જેના કારણે તેની બાબરા કોલેજમા પ્રિન્સિપાલ તરીકે નિમણુક કરવામાં આવી હતી. માત્ર 15 હજારનો પગારદાર ધરાવનાર આ કર્મચારી પાસે રૂપિયા 30…
-
ગુજરાતમાં 2 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, ક્યાં કેટલો વરસાદ પડસે ?
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 28 ડિસેમ્બરે વરસાદ પડવાની સંભાવના છે. આ વર્ષે ગુજરાતના ખેડૂતો પર માઠી બેઠી છે. વાવાઝોડાનો માર સહન કરી અને ફરી બેઠા કરેલા પાક પર કમોસમી વરસાદી પાણી ફેરવી રહ્યું છે. હવામાન વિભાગના આગાહી મુજબ 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે…
-
ગામમાં સિંહ ઘૂસી આવતા દોડઘામ મચી, એક જ તરાપમાં પશુનો શિકાર કર્યો
અમરેલી જિલ્લાના સાવરકુંડલા-રાજુલા હાઈવે પર આવેલા જાબાળ ગામમાં રાત્રિના સમયે સિહ ઘૂસી આવેલો અને તેણે પશુનો શિકારની કરીયો હતો તેના દ્રસ્યો CCTV માં કેદ થયા હતા. રાત્રિના સમયે શિકારની શોધમાં એક સિંહ જાબાળ ગામમાં આવી ચડતા રખડતા પશુઓમાં નાસભાગ મચી હતી. પશુઓની પાછળ સિંહે દોટ મૂકી અને એક જ તરાપમાં એકપશુનો શિકાર કર્યો હતો. સિંહે…
-
21 વર્ષની છોકરી અને 23 વર્ષનો યુવાન બન્યો ગુજરાત ગ્રામ સરપંચ, જાણો કોણ છે તે જુવાનીયા
રાજ્યની 8686 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ મોટાભાગની પંચાયતોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે કેટલાક ગામોમાં મતદારોએ ગામના વિકાસ માટે યુવાઓને તક આપી છે. બનાસકાંઠાના સમણવા ગામમાં 21 વર્ષની યુવતી સરપંચ બની બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સમણવા ગામની યોજાયેલી ચૂંટણીમાં સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ રતનજી ઠાકોરનો 105 મતે વિજય થયો છે. કાજલબેન ઠાકોરે ધોરણ…
-
ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે હવે 28 માર્ચથી શરૂ થશે, બે અઠવાડિયા પાછી લેવાઈ
રાજ્યમાં ઓમિક્રોનના કેસ આવ્યા બાદ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો સામે આવી રહ્યો છે. રાજકીય મેળાવડા, લગ્નની સીઝન વગેરેના કારણે દિવાળી બાદથી કોરોનાના કેસ વધ્યા છે. ગુજરાતની સ્કૂલોમાં પણ કોરોનાના 33થી વધુ કેસ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે, એવામાં હવે આ વધતા કેસોની અસર બોર્ડ તથા ધો.9થી 11ની પરીક્ષા પર પડી છે. સરકાર દ્વારા ધો. 10…
-
અવકાશયાન: આજથી પાંચ દિવસ ઉર્સિડ્સ ઉલ્કાવર્ષાનો નજારો જોવા માટે શું કરવું
ખગોળપ્રેમીઓ માટે સારા સમાચાર આજથી ૨૬ ડિસેમ્બર સુધી ઉર્સિડ્સ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો જોવા મળી શકે છે. આ ઉલ્કાવર્ષા સ્વચ્છ આકાશમાં નરી આંખે પણ જોઇ શકાશે. જેમિનિડસ ઉલ્કાવર્ષા આઆ મહિનાની ૧૪-૧૫ ડિસેમ્બરે લોકોએ સ્પષ્ટ નીહાળી હતી. હવે આજે ૨૨ ડિસેમ્બર-બુધવારના રાત્રિના ૯.૩૦ કલાકથી ઉર્સિડ્સ ઉલ્કાવર્ષા પડતી નજરે જોઇ શકાશે. આગામી ૨૬ ડિસેમ્બર સુધી ક્રમશઃ ઉલ્કાવર્ષા પડતી…
-
અમરેલી: જિલ્લામાં 2.4 તિવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ ઊઠીયો
વહેલી સવારે 6.41 વાગ્યે ધરતી ધણધણી હતી ત્યારે અમરેલીમાં અને આજુબાજુ તાલુકામાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ફડફાડત હતો. અમરેલી પંથકમાં સવારે 6 ને 41 મિનિટે ૨.૪ની તિવ્રતાનો ભૂકંપનો આંચકા અનુભવાયો હતો. જો કે, કોઈ પણ જાતનું નુકશાનના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે ભૂકંપના આંચકાનું AP સેન્ટર અમરેલીથી ૩૯ કિલોમીટર દક્ષિણબાજુ ધારીના વીરપુર ગામ…