Author: Amreli City
-
અમરેલી: ફતેપુર ગામમાં ટાઈ થતાં ચિઠ્ઠી નાખી સરપંચ પદે વિજેતા જાહેર કરાયા જાણો તે કોણ છે
અમરેલી જિલ્લાની આવી ચાર ગ્રામ પંચાયતોમાં ટાઈ પડતા ચિઠ્ઠી નાંખીને વિજેતા જાહેર કરવામાં અવિયા છે. આપણે તેને વિસ્તારથી અહિયાં જાણીશું. હાલ રાજ્યમાં ગ્રામ પંચાયતની મત ગણતરી ચાલી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં કુલ ૩૯૩ ગ્રામ પંચાયતની બેઠકો માટે આજે મતગણતરી યોજાઇ હતી. કેટલી તાલુકાના ગ્રામ પંચાયત ચુંટણીના મત ગણતરીમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળિયો હતો.…
-
અમરેલી: 17 કેન્દ્ર પર ગ્રામપંચાયતની મતગણતરી જુઓ કયા કોણ કેટલા મતથી વિજેતા થયું છે
અમરેલી જિલ્લાના દરેક કેન્દ્ર પર મતગણત્રી ચાલી રહી છે ત્યાં તમને 17 જેટલા કેન્દ્ર પર ટોળે ટોળા ઉમટી પડ્યા છે. પોતાના ગામના કોણ સરપંચ પદે આવે છે તેને લઈ ભારે ઉતચુકતા જોવા મળી રહી છે અને હાર જીતને લઈ કેન્દ્રની બહાર ભારે ગણગણાટ ચાલી હતી, પરંતુ બેલેટ પેપર હોવાને કારણે મતગણતરીમાં મોડી રાત સુધી ગણતરી…
-
ધારી: ગોપાલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પ્રવિણાબેન વાળા 747 મતથી વિજેતા
ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે ત્યારે અમરેલી જિલ્લાના મત ગણતરીની વાત કરીએ. જિલાના અલગ અલગ 11 જેટલા કેન્દ્ર પર મતગણતરી શરૂ કરાઇ હતી. મત ગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ કરાઇ ગઈ હતી અને જિલ્લાની સ્કૂલ શાળા કોલેજમા ગણતરી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર પર મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.…
-
જખૌના દરિયા કિનારેથી 400 કરોડનું ડ્રગ્સ ઝડપી પડાયું, 6 પાકિસ્તાનીઓની ધરપકડ
ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ ઘુસાડવા માટેનું ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહિયું છે . ફરી ગુજરાતના દરિયા કિનારેથી મોટી માત્રામાં હેરોઈન ઝડપાતા સુરક્ષા એજશીઓ સક્રિય થઈ છે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં 77 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. આ બોટમાંથી 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો…
-
અમરેલી: જિલ્લાની બહાર રહેતા લોકો ગ્રામ પંચાયતની ચૂંટણીમાટે સુરતથી મતદાન કરવા આવી પહોંચ્યા
અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના દિવસે વધુ પડતાં સુરતથી મતદારો મતદાન કરવા માટે અમરેલી ના જુદા જુદા ગામડામાં પહોંચ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. જાણવા મળિયું હતું કે ઉમેદવારોએ પણ સામે ઉભેલા ઉમેદવારનું પતુ કાપવા માટે બધુ જોર લગાવી દીધું હતું. પોતાના મતક્ષેત્રમાં આવતા મતદારોના મતદાન માટે તમામ જુદી જુદી વ્યવસ્થા ઉભી કરી…
-
વાહ અમરેલી જિલ્લાની ગ્રામ પંચાયતની ચુંટણીમા આટલા ટકા મતદાન સારું કહવાય
અમરેલી જિલ્લાનીમાં ગ્રામ પંચાયત માટે આજે જિલ્લાભરમા ચુસ્ત પોલિસ બંદાેબસ્ત વચ્ચે શાંતીપુર્ણ રીતે મતદાન યાેજાયુ હતુ. જિલ્લાભરમા 70 ટકાથી વધુ મતદારોએ પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતો. સાંજના 5 વાગ્યા સુધીમા જ 67.19 ટકા મતદાન થઇ ગયુ હતુ.છેલ્લા પંદર દિવસથી ગ્રામિણ વિસ્તારમા ગ્રામ પંચાયતની ચુંટણીનાે માહાેલ જામ્યાે હતાે. આજે મતદાન યાેજાતા સાંજના 6 વાગ્યા સુધીમા 70.10…
-
પોલીસ ભરતીમાં શારીરિક કસોટીની તારીખ બદલવા અરજી કરનાર ઉમેદવારોની અરજી મંજૂર કરાઈ
ગુજરાતમાં ચાલી રહેલ પોલીસ ભરતીમાં PSI અને LRDની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ ચાલી રહી છે. આ ભરતીના કેટલાંક ઉમેદવારોને તેના લગ્નની તારીખ, સરકારી ભરતીની પરીક્ષાની તારીખ અને ફિઝિકલ ટેસ્ટની તારીખ એક જ આવતી હોવાથી PSI તેમજ LRD ભરતી બોર્ડે દ્વારા તારીખ બદલાવવાની અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં PSI માટે ફિઝિકલ ટેસ્ટની તારીખ બદલવા અરજી કરનાર ઉમેદવારોનું…
-
અમરેલી પંથકમાં ઠંડીમાં વધારો, પારો 9 ડિગ્રી સુધી ગગડિયો
સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાસ્ટ્રમાં પાંચ દિવસ કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. જેને પગલે આજે અમરેલી શહેરમા ઠંડીનાે પારાે ન્યૂનતમ 9 ડિગ્રી સુધી પહાેંચી ગયાે હતાે. તેના લીધે જનજીવન ઠુંઠવાઇ ગયુ હતુ. આવી કડકડતી ઠંડીથી બચવા લાેકાે તાપણાનાે સહારાે લેતા નજરે પડયા હતા. આવી ઠંડી ને લીધે લાેકાે આખો…
-
રાજુલા: સિટીમાં સફાઈના અભાવે લોકો પરેશાન, સ્કૂલ પાસે જ કચરો જોવા મળીયો
અમરેલીના રાજુલા સિટીમાં કૉંગ્રેસ શાસિત નગરપાલિકાનો વિકાસ દિનપ્રતિદિન કથલી રહ્યો છે. ચોમાસામાં રાજુલા શહેરમાં ગટરો ઉભરાવવાની સમસ્યા મોટો મુદ્દો હતો. ત્યાર બાદ હાલ કચરાની સમસ્યાને લઇ અને શહેર માં રોષ બની છે. શહેરી વિસ્તારમાંથી સમયસર કચરો ના ઉપડતા લોકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. રાજુલા શહેરના અલગ અલગ વિસ્તારમાં સફાઈના અભાવે કચરાની જાણે ખેતી જોવા…
-
ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક કરનાર સામે કાર્યવાહી કરવા યુથ કોંગ્રેસની માંગ
હાલ ગુજરાત માં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષા માં પેપર લીક કરનાર સામે પગલા લેવા માટે યુથ કોંગ્રેસે અમરેલી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવેલું અને માંગણી કરવામાં આવી હતી કે પેપર ફુટવું તે ઉમેદવારોના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે તેવા લોકોને જેલભેગા કરવા તેમણે માંગણી કરી હતી. અમરેલી…