Author: Amreli City
-
22 વર્ષીય યુવતી કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરતા પહેલા જ જીવનની રેસ હારી ગઈ
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના બુક્કાત્રી ગામની 22 વર્ષીય યુવતી અને મેઘરજના બઠીવાડામાં તેના મામાના ઘરે રહેતી એક યુવતી લોક રક્ષક દળની પરીક્ષાની તૈયારી કરતી વખતે દોડતી વખતે પડી ભાંગી હતી. જાણો શું થયું આ યુવતી ને અચાનક. માલપુર તાલુકાની ગીતાબેન કોદરભાઈ પગી નામની યુવતી છેલ્લા કેટલાક સમયથી તેના મામાના ઘરે રહેતી હતી. યુવતી તેના મામાના…
-
ગુજરાતમાં પાંચમો કેસ વિજાપુરના પિલવાઈમાં નોંધાયો, એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ
ગુજરાતમાં હાલ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. પેહલા જામનગર અને પછી સુરતમાં નોંધાયા બાદ હવે આ સંસ્કરણ વધીને ગામડાઓમાં પણ પહોંચી ગયું છે. ઓમિક્રોન વેરિઅન્ટનો પાંચમો કેસ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં નોંધાયો છે. વિજાપુર જિલ્લાના પિલવાઈમાં એક જ ઘરમાં રહેતા સાસ વહુ નો rtpcr ટેસ્ટ કારવિયો હતો. તેમ વહુમાં 6 દિવસ પહેલા કોરોના ટેસ્ટ પોઝિટિવ…
-
નાગરિક બેંકની ચિતલ શાખામાં ગ્રાહકે ભૂલેલા દોઢ લાખના દાગીના પરત કરાયા
અમરેલી નાગરિક સહકારી બેંકની ચિતલ શાખામાં એક લોકરધારક 1.50 લાખની કિંમતના દાગીના બહાર ભુલી ગયા હતા. જેના કારણે બેંકે આ લોકધારકની શોધખોળ કરી અને તપાસ કરી ભુલી ગયેલા લોકરધારકને પોતાના દાગીના પરત કર્યા હતા. નાગરિક સહકારી બેંકની ચિતલ બ્રાંચમાં વિનોદરાય લાલજીભાઈ શેલડીયા પોતાનું લોકર ધરાવે છે. જે લોકર તેણે 7 જુલાઈના રોજ ખુલ્યું હતું. ત્યારે…
-
અમરેલી: આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરનેહેડ કલાર્કની પરીક્ષામાં થયેલ ગેરરિતી મુદ્દે પગલા લેવા માંગ
ગુજરાતમાં તાજેતરમાં લેવાયેલી હેડકલાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતીમાં દોષિતો સામે પગલા લેવા અને ભવિષ્યની પરીક્ષાઓની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે અમરેલી આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. અને પેપર લીક કાંડમાં જોડાયેલા તમામ લોકો સામે પગલા લેવા માંગણી કરી હતી. અમરેલી આમ આદમી પાર્ટના શહેર પ્રમુખ ધરમભાઈ ઉકાણીએ આવેદનમાં જણાવ્યું હતું કે 12 ડિસેમ્બરના…
-
રાજુલા: એક અજાણ્યા વાહન ચાલકે 80 વર્ષીય વૃદ્ધ ભિક્ષુકનું અકસ્માત કરી ફરાર
અમરેલીના રાજુલા શહેર નજીક આજ સાંજે અકસ્માતની ઘટના બની હતી છે. રાજુલા બાયપાસ પાસે એક ભિક્ષુક વૃદ્ધ જેની ઉમર 80 વર્ષીય હસે તેને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કેમકે અકસ્માતથી વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. આ અકસ્માતને જોવા લોકોના ટોળેટોળા ફોટો…
-
અમરેલી જિલ્લામાં કોરોનાના કારણે સહાયરૂપી 642 અરજીઓ આવી અને 295 અરજીઓ મંજૂર કરી
અમરેલી જિલ્લામાં ગતવર્ષ કોવિડ-19 બીમારીથી મૃત્યુ પામેલા લોકોના વારસદારો- ઘરણસદસ્યોને સહાયરૂપી રકમની ચૂકવણી કરવાનું સરકારે શરૂ કરવામાં આવેલું છે. સહાયની ચુકવણી દરમિયાન કોરોનાને કારણે મૃત્યુનો ચોક્કસ આંકડો જાણવા મળે તેવી શક્યતા છે. કારણ કે અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાથી સત્તાવાર મૃત્યુઆંક 102 થયો છે. જ્યારે 295 મૃતકોના વારસદારોને તેમની સામે 1.47 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી…
-
19 ડીસેમ્બરે ગુજરાતમાં 8684મી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, સરપંચ માટે 27,200 અને સભ્યો માટે 1,19,998 ઉમેદવાર ઊભા છે
ગુજરાત રાજ્ય ભરમાં 19મી ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કે પહોંચી ગયો છે. તંત્રએ પણ ચૂંટણીની તમામ તૈયારીઓને છેલી ઘડીએ ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. તો ચાલો જાણીએ ગ્રામ પંચાયત ચૂંટણીના જંગમાં કોણ ક્યાંથી ઊભું છે. 8,684મી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી વિશે 19મી ડીસેમ્બરે ગુજરાત રાજ્યની 8684 મી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી…
-
અમરેલી: ચક્કરગઢ દેવળિયામાં શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતા 7 ટ્રેકટર-ટ્રોલી પોલીસે ઝડપી
અમરેલી તાલુકાના દેવળીયા ગામે રહેતા રોહનભાઈ દેવજીભાઈ માધડ તેમજ કુલ 7 જેટલા બીજા ઈસમો ચકકરગઢ- દેવળીયા ગામ નજીકથી અલગ અલગ જગ્યાએ 7 ટ્રેકટર ટ્રોલીમાં રેતી ભરતા હતા કુલ 16 ટન ની કિંમત રૂા. 8 હજારની ભરતા હોય, આ અંગે અમરેલી તાલુકા પોલીસને આ બાબતે જાણ મળતા પોલીસે દરોડો પાડી 7 ટ્રેકટરની ટ્રોલી, રેતી સહિત રૂા.…
-
જાફરાબાદ: ટીંબી ગામમાં શિકારની શોધમાં સિંહ લટાર મારે છે, ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો
જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની સંખ્યામાં વધારો થઈ રહિયો છે. જેના કારણે ગામ વિસ્તારોમાં સિંહો જોવા મળે છે. એટલે ગીર વિસ્તારના ગામ માં રાત્રિના સમયે સિંહનું પ્રમાણ વધવા લગિયું છે. કાલે રાત્રિના સમયે જાફરાબાદના ટીંબી ગામની બજારમાં મધરાતે વન નો રાજા ચાલીને જતો હોવાનું ગામ ના સીસીટીવી કેમેરામાં આવ્યું હતું. જાફરાબાદના ટિંબી ગામ માં દેખાયો…
-
લાઠી: બસની લાઇટ ડીપરની નાની વાત માં યુવકને માથામાં કડું માર્યું, મારી નાખવાની ધમકી આપી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રામપરમા ખાનગી બસના મેતાજીને રામપરામાં જ રહેતા ત્રણ શખ્સાેએ બસની ડીપર કેમ મારે છે તેમ કહી માથામા કડુ મારી બસના મેટાજીને ઇજા પહાેંચાડી હતી. બસની ડીપરની માં માથાકૂટ લાઠી પાેલીસ સ્ટેસનમાં ફરિયાદ નાેંધાવી છે કે રામપરામાં રહેતા 3 યુવકે બસની લાઇટ ડીપર કેમ મારી તે બાબતે એક પ્રાઇવેટ બસના મેટાજી ને…