Author: Amreli City
-
અમરેલીમાં ચાલુ કરો તમારી ખુદની પારલે-જી જેવી બિસ્કિટની કંપની – જાણો શું કરવું?
ભારતમાં બિસ્કીટ ખાવાનું ખૂબ પસંદ કરવામાં આવે છે. જે નાનાથી લઈને વડીલો સુધી દરેકને ખાવાનું પસંદ હોય છે. જો કોઈના ઘરે કોઈ મહેમાન આવે છે, તો બિસ્કિટની સાથે અન્ય વસ્તુઓ ચોક્કસ રાખવામાં આવે છે. આ જ કારણ છે કે તેમની માંગ હંમેશા રહે છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ વ્યવસાય શોધી રહ્યા છો, તો બિસ્કિટ…
-
રાજુલા: ₹35 લાખનાે ચેક રીટર્ન થતા કેવી રીતે થઈ 2 વર્ષની જેલની સજા
અમરેલી જિલ્લામાં આવું પેહલીવાર સંભાળ્યું હશે. રાજુલાના એક યુવાને વણાેટ ગામના શખ્સ પાસેથી ધંધાના રૂપિયા 35 લાખ લેવાના હતા. આ પેટે તેણે આપેલાે ચેક બેંકમાથી પરત ફરતા અદાલતે આ શખ્સને બે વર્ષની કેદની સજા ફટકારી છે. જાણો આ અહેવાલ. મુળ રાજુલાના કમલેશભાઇ મગનભાઇ ખાગડે હાલ સુરતમાં રહે છે. અને રાજુલાના મુળ વણાેટ ગામના અને હાલમા…
-
રાજુલા: ST બસ સ્ટેન્ડ ઉપર ધારાસભ્યએ કાર્યવાહીની માગ કરી, બસ સમયસર ના મળતા વિદ્યાર્થીઓમાં રોષ
રાજુલાનાં ST બસ સ્ટેન્ડથી બાજુના ગામડા વિસ્તારમાં જવા માટે વિદ્યાર્થીઓને સમયસર એસટી બસ મળતી નથી જેથી આજે બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓ એ ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામના પગલે ધારાસભ્ય અંબરીશ ડેર પણ બસ સ્ટેન્ડ સુધી આવી ગયા હતા. એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને ફોન કરી સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરી હતી. જો સમસ્યાનો ઉકેલ ના…
-
ગુજરાત: જામનગરમાં ઓમિક્રોનના કુલ 3 કેસ નોંધાયા, કોણ 2 જણ પોઝિટિવ અવિયા જાણો
દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને આફત ફેલાવી છે. ત્યારે ગુજરાતમાં પણ થોડા દિવસ પેહલા ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો, હવે તેના સંપર્કમાં આવેલ તેમની પત્ની અને સાળા એમ 2 વ્યક્તિ ઓમિક્રોન નો શિકાર થાય હોવાનું સામે આવ્યું છે. એટલે હાલ ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 3 કેસ થયા છે. આ ત્રણેય કેસ ગુજરાતના એકજ જિલ્લા…
-
રાજુલા: ભેરાઇના માજી ઉપસરપંચની ધરપકડ, દેશના શહીદો વિશે કરી હતી એલફેલ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઇ ગામના આ સમાચાર છે જ્યાં શિવા રામભાઇ રામ (ઉ.વ.44) નામનાે શખ્સ ખેતી કરે છે અને એક સમયે ગામનાે ઉપસરપંચ હતાે. હવે તેના ફરીથી સરપંચ તારીખે મનમા સરપંચ તરીકે ચુંટાવાની ઇચ્છા જાગી હતી. જેથી લાેકાેમા પાેતાની એક અલગ છાપ ઉભી કરવા માટે જુદાજુદા મુદાઑ પર સાેશ્યલ મિડીયામા વિવાદાસ્પદ કાેમેન્ટ મુકતાે હતાે.…
-
અમરેલી વિસ્તારમાં આ તેજીમય વ્યવસાય શરૂ કરો! રોજની 2 થી 3 હજાર રૂપિયાની કમાણી થશે
બિઝનેસ આઈડિયાના આ એપિસોડમાં, આજે અમે તમારા માટે એક એવો બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે દરરોજ રૂ. 2000/- સુધીની કમાણી ખૂબ જ સરળતાથી કરી શકો છો. આ એક એવો વ્યવસાય છે જેના માટે તમે ક્યાં રહો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. ગામડામાં હોય કે શહેરમાં, તમે ગમે ત્યાંથી આ બિઝનેસ શરૂ…
-
CDS બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશઃ CDS બિપિન રાવત રહ્યાં નથી, હેલિકોપ્ટર દુર્ઘટનામાં પત્ની સહિત 13 લોકોનાં મોત
આ દર્દનાક દુર્ઘટના બુધવારે બપોરના સમયે તામિલનાડુના એક ગામ કુન્નુર પાસે બનેલી હતી. જે હેલિકોપ્ટર સાથે આ અકસ્માત થયો તે ભારતીય વાયુસેનાનું Mi-17V5 હતું. જેમાં ડબલ એન્જિનનું આ હેલિકોપ્ટર ઘણું સલામત માનવામાં આવે છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત સવાર હતા, અને જેનું આ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. CDS…
-
અમરેલી જિલ્લામાં આજથી જાહેરમાં માસ્કવિના નીકળ્યા તો દંડાશો , ઓમિક્રોન સામે અગમચેતી
દેશમાં ઓમિક્રોનના કેસો આવવા શરૂ થઇ ગયા છે ત્યારે ગુજરાતમાં પણ એક કેસ જામનગરમાં નોંધાઇ ચૂક્યો છે ત્યારે ઓમિકોનનો અમરેલી જિલ્લામાં પ્રવેશ થાય પહેલા જ અગમચેતીના ભાગરૂપે આવતીકાલ મંગળવારથી જાહેરમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જાહેરમાં માસ્ક વિના જો કોઇ પકડાશે તો તેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસની એક અખબારી યાદીમાં ચેતવણી…
-
ભાવનગર: આખલાના આતંકનો શોકિંગ વીડિયો, ઘરની બહાર નીકળતાં જ આખલો આધેડને ખૂંદવા લાગ્યો
ભાવનગર શહેરમાં દિવસે દિવસે રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, જે ક્યારેક જીવલેણ સાબિત થઇ શકે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયમાં વાઇરલ થયો છે, જેમાં એક આધેડને ઘરની બહાર નીકળતાં જ એક આખલો પોતાનાં શિંગડાંમાં ઊચકી લે છે અને ઢસડીને આશરે દસ ફૂટ દૂર લઇ જઇ પોતાનાં શિંગડાં અને પગ વડે ખૂંદી…
-
અમરેલી: જિલ્લામાં એક જ દિવસમાં 28,778 લોકોને રસી અપાઈ
અમરેલી જિલ્લામાં કોરોના રસી કારણ ઝુંબેશ દરમિયાન એક જ દિવસમાં 28778 લોકોને રસી અપાઈ હતી. 84 દિવસ પછી પણ રસીનો બીજો ડોઝ ન લેનાર લોકોના ઘરે આરોગ્ય ટીમ પહોંચી રહી છે. અને તેમનું રસીકરણ માટે જાણ કરાઇ રહી છે. બીજી તરફ હવે જિલ્લામા 10 માથી 9 ડાેઝ થોડા લાેકાેને અપાઇ રહ્યાં છે જેમને બીજાે ડાેઝ…