Author: Amreli City
-
જાફરાબાદ: હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકીએ મુલાકાત કરી, ચૂંટણીને લઈ થઈ ચર્ચા
આજ રોજ જાફરાબાદમાં હીરા સોલંકીના નિવાસસ્થાને તેમના મોટા ભાઈ પરષોત્તમ સોલંકી એ મુલાકાત કરી, ચૂંટણીને લઈ રણનીતિ ઘડાય હોવાની ચર્ચા ચાલુ જણાવી. રાજુલા, જાફરાબાદ, ખાંભા વિધાનસભામાં કોળી સમાજનુ પ્રભુત્વ હોવાને કારણે પરષોત્તમ સોલંકીની અવર-જવર વધી છે. કોળી સમાજના યુવાનો હોદ્દેદારો પરષોત્તમ સોલંકીને મળવા પહોંચ્યાં હતા. પરષોત્તમ સોલંકી કોળી સમાજના સીનિયર દિગ્ગજ નેતા છે. પુત્ર દિવ્યેશ…
-
સાવરકુંડલા: રોડ પર 20 વર્ષથી રહેતા લોકોને જગ્યા ખાલી કરવા ધમકી
અમરેલીમાં સાવરકુંડલા રોડ પર ગુજકોમાશોલની પાછળ 20 વર્ષથી રહેતા ગરીબ લોકોને જગ્યા ખાલી કરવા કોઈ અજાણ્યો શખ્સ ધમકી આપી ગયો હતો. જો જગ્યા ખાલી નહી કરાઈ તો તેમના મકાન પર બુલડોઝર ફેરવી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત અહીની જગ્યામાં આ જગ્યા ગુજરાત વેર હાઉશીંગ કોર્પોરેશનની હોવાનું બોર્ડ લગાવી દેવાયું હતું. અંતે સ્થાનિક લોકો જિલ્લા…
-
ધારી શહેરના રહેણાંક વિસ્તારમાં 5 સિંહ આવી ચડ્યા, 1 ગાયનો શિકાર કરી મિજબાની માણી
અમરેલી જિલ્લામાં ઘણી વખત રાજુલા તાલુકામાં સિહ જોવા મળતા હવે રાજુલા બાદ ધારીમાં પણ રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે. ધારી શહેરની એક સોસાયટીમાં રાત્રિ દરમિયાન એક સાથે પાંચ સિંહ આવી ચડતા અને ગાયનું મારણ કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાય ગયો હતો. ધારી શહેરમાં એક સોસાઇટીમાં રાત્રિના સમયે એક સાથે પાંચ સિંહનું…
-
જાફરાબાદની ‘‘ઓમ નમઃ શિવાય” નામની બોટ મળી આવી
જાફરાબાદનાં દરિયાકાંઠેથી ત્રણેક દિવસ પહેલા માચ્છીમારી માટે ગયેલ ભભઓમ નમઃ શિવાયભભ નામની બોટનો ગઈકાલથી કોઈ અતો-પતો ન હોય સૌ કોઈનાં જીવ ઊંચા થયા બાદ મોડી સાંજે બોટનો પતો મળી જતાં સૌએ હાશકારાની લાગણી વ્યકત કરી હતી. વિગત એવા પ્રકારની છે કે, બોટ એસોસીએશન પ્રમુખ કનૈયાલાલ ગાંડાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસરથી ર બોટ ડૂબી…
-
સાગર ખેડૂ તથા જમીન ખેડૂને કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનું વળતર આપો: અંબરીશ ડેર
કમોસમી વરસાદને પગલે ધારાસભ્ય અંબરીશ ડેરે જાફરાબાદ બંદરની મુલાકાત લીધી હતી અને મીડિયાના માધ્યમથી કમોસમી વરસાદથી સાગર ખેડૂ તથા જમીન ખેડૂને થયેલ નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપવા રજૂઆત કરી હતી.ધારાસભ્ય ડેરે જણાવ્યું હતું કે, સાગર ખેડૂ અને જમીન ખેડૂને વારંવાર મુસીબતોનો સામનો કરવો પડે છે. વારંવાર સૂકી મચ્છી જેવી કે મોમ્બે ડક તેમજ અન્ય…
-
અમરેલી બસ સ્ટેશનમાં અધિકારીઓ આવે ત્યારે થતી સાફસફાઈ
અમરેલી જિલ્લા કક્ષાનું શહેર હોવા છતાં સાફસફાઈ બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સાફસફાઈના અભાવે જ અમરેલી નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉંધામાથે પછડાઈ હતી. જા કે આના માટે નગરપાલિકાના શાસકોની સાથે અમરેલી એસ.ટી. વિભાગના બેજવાબદાર અધિકારીઓ પણ જવાબદાર છે. અમરેલી બસ સ્ટેશનમાંથી દરરોજ હજારો મુસાફરો મુસાફરી કરે છે.…
-
અમરેલી: જિલ્લામાં છેલ્લા 21 કલાકથી વરસાદ યથાવત, ખેડૂત પુત્રોની ચિંતા વધી
2 દિવસ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વરસાદ સાથે ઠંડકનુ પ્રમાણ પણ વધ્યુ શિયાળુ પાક અને પશુનો ઘાસ ચારો પલળી જતા બગડી ગયો હવામાન વિભાગ દ્વારા 3 દિવસ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાને લઈ ગઈકાલ સાંજથી અમરેલી જિલ્લામા ઝરમર વરસાદ શરૂ થયો છે. જેના કારણે ખેડૂતો પોતાના પાકને લઇને ચિંતામાં જોવા…
-
જાફરાબાદ: કમોસમી વરસાદના કારણે માછીમારોને વ્યાપક નુકસાન, સરકાર સમક્ષ રાહત પેકેજ ની માગ
કમોસમી વરસાદના કારણે માછીમારોને વ્યાપક નુકસાન 4 બંદર પર કરોડો રૂપિયાનું નુકસાન સરકાર સમક્ષ રાહત પેકેજ ની માગ કરવામાં આવેલી છે. અમરેલી જિલ્લાના માવઠા ના લીધે વાતાવરણમાં આવેલા પલટાના કારણે દરિયાખેડૂઓની મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદના કારણે જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં સૂકવવામા આવેલી માછલીના જથ્થાને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. માછીમાર આગેવાનોએ સરકાર સમક્ષ રાહત…
-
રાજુલા: ફટાકડામાં મંદી, ગત વર્ષ કરતા 50 ટકા ફટાકડાના સ્ટોલ ઘટ્યા
રાજુલામાં ગયા વર્ષની સરખામણીમાં 50 ટકા ફટાકડાના સ્ટોલ ઘટયા છે. હવે દિવાળીને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. છતાં પણ બજારમાં ફટાકડાની ખરીદી નહિવત જોવા મળે છે. ફટાકડામાં મંદી જેવા માહોલથી સ્ટોલ ધારકો પણ મુઝવણમાં મુકાયા છે. 50 ટકા ફટાકડાના સ્ટોલ ઘટ્યા રાજુલના વેપારિયોનું કહવું છે કે ધનતેરસના દિવસે ખરીદી વધે તેવી આશા છે. રાજુલામાં…
-
સાવરકુંડલા: દિવાળીની રાત્રે બે ગામ વચ્ચે ફટાકડા યુદ્ધ રમાય છે, જોવા માટે દેશ-વિદેશથી અહિયાં પહોંચે છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે આ યુદ્ધ યોજાય છે. આ યુદ્ધને ઈંગોરિયા યુદ્ધ કહે છે અને આની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાવરકુંડલા ગામમાં છેલ્લાં 70 થી પણ વધુ વર્ષોથી યુવાનો એકબીજા પર ઈંગોરિયા ફેંકી દિવાળીના તહેવારની ઉજવણી કરે છે. ઈંગોરિયા યુદ્ધમાં ઈંગોરિયાના વૃક્ષનો ઉપયોગ થતો હોય છે. પણ ચાલુ વર્ષે્ તાઉ-તે વાવાઝોડાને…