Author: Amreli City
-
સાવરકુંડલા – ઉના S.T. બસને વાયા ઉટવાળા ચલાવવા માંગ, પરંતુ રસ્તો બિસ્માર
અમરેલી જિલ્લાના સાવરકુંડલા થી ઉના ચાલતી એસટી બસ વર્ષોથી વાયા ઉંટવાળા ગામેથી ચલાવવામાં આવતી હતી. પરંતુ જેતે વખતે રસ્તો બિસ્માર હોવાના અભાવે આ રૂટમાં ફેરફાર કરવામાં આવેલ હતો. સાવરકુંડલા – ઉના S.T. બસને વાયા ઉટવાળા ચલાવવા માંગ હાલ આ રૂટ પાકા રસ્તા બની ગયેલ હોય સાવરકુંડલા-ઉના રૂટ પર ચાલતી એસટી બસને ખાંભા, ખડાધાર, ચક્રાવા, બોરાળા,…
-
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે અતી ખરાબ હાલતમાં, ચારે તરફ ઉડતી ધૂળની ડમરી
અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેસનાલ હાઇવે રાજુલાના ચારનાલાથી મહુવા સુધીમાં રસ્તાનું કામ ગોકળગતીએ ચાલી રહ્યુ છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાનો અતિ મહત્વનો ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે અતી ખરાબ હાલતમાં જોવા મળે છે. આ હાઈવેની કામગીરી છેલ્લા 5 વર્ષ થી ચાલી રહી છે અને તેના માટે કરોડોના ખર્ચ મંજૂર થયો હતો. જોકે, હજુ સુધી આ કામગીરી…
-
અમરેલી: શાખપુરમાં અજાણી નવજાત બાળકી મામલે માતા પિતા અંગે માહિતી આપનારને રૂ. 30 હજારનું ઇનામ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામ નજીકથી તારીખ 20 ઓક્ટોબરની રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ બાવળની ઝાડીમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. જેનુ કોઇ વાલી ની જાણ ન મળતાં આજે પોલીસે દ્વારા જણાવવામાં આવે છે કે આ બાળકી વિશે માહિતી આપનારને રૂપિયા 30 હજારનું ઇનામ જાહેર કર્યું છે. બાવળની ઝાડીમાંથી એક નવજાત બાળકી મળી…
-
ખીજડીયા: 108ની ટીમે જોડિયા બાળકોને કુત્રીમ શ્વાસ આપી જીવ બચાવ્યો
અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામે રહેતા લળીબેન નત્રુભાઈ મકવાણા નામની 26 વર્ષીય સગર્ભાને પ્રસુતીની પીડા ઉપડી હતી. જેના કારણે પરિવારજનોએ 108ની ટીમનો સંપર્ક કર્યો હતો. આ અંગેની જાણ થતા 108ના ઈએમટી મહેશભાઈ સોલંકી અને ડ્રાઈવર યોગેશભાઈ વૈધ ગણતરીની મિનીટોમાં જ 108 દ્વારા નવા ખીજડીયા ગામે આવી ગયા હતા. 108ની ટીમ દ્વારા કેવી રીતે જોડિયા બાળકો…
-
રાજુલા: સરકારી હોસ્પિટલમાં કથાકાર રમેશભાઈ ઓઝા એ લીધી મુલાકાત, ડોક્ટર્સની કરી પ્રશંસા
અમરેલી જિલ્લામાં કોરોના દરમિયાન હાહાકાર મચ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં અફડા-તફડીનો માહોલ જોવા મળતો હતો. આ સ્થિતિ વચ્ચે ડૉકટર્સે કરેલી સારી કામગીરીની કથાકાર રમેશભાઈ ઓઝા એ પ્રશંસા કરવામાં આવી રહી છે. ત્યારે 2 દિવસથી કથાકાર રમેશભાઈ ઓઝા તેમના વતન જન્મ સ્થળ દેવકા ગામ આવ્યાં છે. તે દરમિયાન આજે બુધવારે રમેશભાઈ ઓઝાએ રાજુલા સરકારી હોસ્પિટલની…
-
અમરેલી જિલ્લાનુ કાેઇ ઉતરાખંડમાં ફસાયુ હાેય તાે તંત્રને જાણ કરવી
ઉતરાખંડમા ભારે વરસાદ અને ભુસ્ખલન થતા અનેક યાત્રિકાે ફસાઇ ગયા છે ત્યારે ઉતરાખંડમા અમરેલી જિલ્લાનુ કાેઇ ફસાયુ હાેય તાે સ્થાનિક વહિવટી તંત્રને જાણ કરવા અનુરાેધ કરાયાે છે. જાે કે માેડી સાંજ સુધીમા આ વિસ્તારનુ કાેઇ ફસાયુ ન હાેવાનુ તંત્રએ જણાવ્યું હતુ. તંત્રનો સંપર્ક નંબર ઉતરાખંડમા વરસાદ અને ભુસ્ખલનને પગલે અનેક યાત્રાળુઓ ફસાયા છે. ઉતરાખંડમા હજુ…
-
જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત 400 લોકો માટે, એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા 15 વ્યક્તિઓની મર્યાદા
ગુજરાત રાજ્ય સરકારે તહેવારોને લઈ વધુ એક ગાઈડલાઈન જાહેર કરી છે. 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે. એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા માટે 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે…
-
જિલ્લામાં 9 સેન્ટર પર લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે
અમરેલી જિલ્લામાં 9 સેન્ટર પર લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. અહી 17 દિવસમાં 16108 ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હજુ પણ આગામી દિવસોમાં રજીસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થશે. જિલ્લા પુરવઠા નિગમની ટીમે ટેકાની મગફળીની ખરીદીને લઈને સમગ્ર તૈયારીઓ શરૂ કરી છે. શું રેહસે મગફળીનો ભાવ ઓણસાલ રૂપિયા 1155ના ભાવે ટેકાની મગફળી ખરીદી થવા જઈ રહી…
-
વડિયામાં પુરવઠા નિગમના ગોડાઉને જતો માર્ગ બિસ્માર
વડીયામાં પુરવઠા નિગમના ગોડાઉને જતો રસ્તો વર્ષોથી બિસ્માર છે. નિગમે અનેક વખત સબંધીત વિભાગને રજૂઆત કરી હતી. પણ હવે અમરેલી જિલ્લામાં સરકારી અધિકારીઓની રજૂઆત પણ કોઈ સાંભળતું નથી. માર્ગ બિસ્માર હોવાના કારણે ચોમાસા દરમિયાન લોકોને અનાજ વિતરણની કામગીરી પ્રભાવિત થઈ જાય છે. ખાદ્ય પદાર્થ ગોડાઉન સુધી લઈ જવા માટે અમરેલી જિલ્લા પુરવઠા નિગમના સુત્રોએ જણાવ્યું…
-
તાઉ-તે વાવાઝોડાને છ મહિના વિતવા છતાં રાજુલા પંથકમાં હજુ વીજળી ગુલ, ખેડુતોએ કંટાળીને ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી
તાઉ-તે વાવાઝોડાએ સમગ્ર સૌરાષ્ટ્રને ઘમરોળ્યું હતુ. ત્યારબાગ રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારો મારે કરોડો રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી, પરંતું પીજીવીસીએલની ઘીમી કામગીરીથી હજુ ઘણા વિસ્તારોમાં વીજળી પહોંચી નથી. ત્યારે રાજુલાના ઘણા ગામોમાં વીજળી ન પહોંચતાં ખેડૂતોની સહનશીલતા હવે પૂરી થઇ ગઇ છે. છેલ્લા 4થી 5 મહિનાથી અનેક લોકોએ આંદોલન આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો છે, પરંતુ…