Author: Amreli City

  • લીલિયામાં ગટરના પાણી સડકો ઉપર, લોકો બજારમાં જવાનું ટાળે છે

    લીલિયામાં ગટરના પાણી સડકો ઉપર, લોકો બજારમાં જવાનું ટાળે છે

    લીલીયામા ભુગર્ભ ગટરની સમસ્યા ઉકેલવામા તંત્રની બેદરકારી હાેય તેમ જાેવા મળી રહ્યું છે. ફરી એક વખત અહીની નાવલી બજારમા ભુગર્ભ ગટરના પાણી ઉભરાઇને મેઇન રોડ ઉપર વહેવા લાગ્યા છે. હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યું હાેય તેમજ આગામી દિવસાેમા દિવાળી પર્વ પણ નજીકમા હાેય ત્યારે લાેકાે બજારમા ખરીદી કરવા આવતા હાેય છે. પરંતુ જો લોકો ને…

  • રાજુલાની ઘાણો નદીમાં ડૂબી ગયેલાને બચાવવા પૂર્વ ધારાસભ્યે નદીમાં લગાવી છલાંગ, પણ જીવ ન બચ્યો

    રાજુલાની ઘાણો નદીમાં ડૂબી ગયેલાને બચાવવા પૂર્વ ધારાસભ્યે નદીમાં લગાવી છલાંગ, પણ જીવ ન બચ્યો

    રાજુલામાં આવેલી એક ઘાણો નદીમાં આજે એક આધેડ ડૂબી જતાં તેમને બચાવવા માટે ખુદ ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જીવની પરવા કર્યા વગર નદીમાં  છલાંગ લગાવી હતી. જોકે ત્રણ કલાકની શોધખોળ બાદ આધેડની લાશ સામે કાંઠેથી મળી આવી હતી. રાજુલા શહેરમાં આવેલી ઘાણો નદીમાં આજે 75 વર્ષીય સાતાભાઈ ભાણાભાઈ ડૂબી જતાં સ્થાનિક લોકો દ્વારા રાજુલા…

  • સાવરકુંડલામાં આજે ૧ ઇંચ વરસાદ સાથે વિજળીના કડાકા, નવરાત્રીના ખેલૈયાઓ ચિંતામાં

    સાવરકુંડલામાં આજે ૧ ઇંચ વરસાદ સાથે વિજળીના કડાકા, નવરાત્રીના ખેલૈયાઓ ચિંતામાં

    અમરેલી જિલ્લામાં બે દિવસથી ખુબજ ગરમી થતી હતી ત્યાર બાદ આજે વરસાદી માહોલ છવાયો હતો. સાવરકુંડલા શહેરમાં વિજળીના કડાકા જોવા માળિયા હતા અને ધોધમાર ૧ ઇંચ વરસાદ અંદાજીત ૧ કલાકમાં પડતા ખેડૂતોમાં ચિંતાનું માહોલ જોવા માંલીયુ જ છે. જ્યારે બે વર્ષથી કોરોના બાદ ગરબે રમવા આતુર બનેલા ખૈલેયાઓ પણ ચિંતામાં મૂકાયા છે. સાવરકુંડલા માં વરસાદ…

  • અમરેલી એસ.ટી. સાથે બગસરા અને કુંડલા ના કર્મચારી પણ ધારણામાં જોડાયા, 7 તારીખે 358 બસ બંધ રહેશે

    અમરેલી એસ.ટી. સાથે બગસરા અને કુંડલા ના કર્મચારી પણ ધારણામાં જોડાયા, 7 તારીખે 358 બસ બંધ રહેશે

    અમરેલી એસટીના કર્મચારીઓ પાેતાની જુદીજુદી માંગણીઓ સંબંધે ઘણાં સમયથી રાજય વ્યાપી આંદાેલન ચલાવી રહ્યાં છે. અને અમરેલી જિલ્લામા પણ ત્રણેય યુનિયન લડત ચલાવી રહ્યાં છે. તેની સાથે આજથી બગસરા અને સાવરકુંડલા ડેપાેના કર્મચારીઓએ સ્થાનિક અધિકારીઓની જાેહુકમી સામે આંદાેલન છેડયુ છે અને આજથી ડિવીઝન કચેરી સામે ધરણા શરૂ કર્યા છે. એસટીના કર્મચારી મહામંડળ અને મજદુર સંઘ…

  • WhatsApp બંધ: વૈશ્વિક આઉટેજમાં , Instagram, Facebook, Messenger ડાઉન, ફિક્સ પર કામ કરતી કંપની

    WhatsApp બંધ: વૈશ્વિક આઉટેજમાં , Instagram, Facebook, Messenger ડાઉન, ફિક્સ પર કામ કરતી કંપની

    વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સેવાઓ બંધ છે. આઉટેજની સમસ્યા DNS સર્વર્સની આસપાસ હોવાનું જણાય છે. ફેસબુકે ફિક્સ પર કામ કરવાની પુષ્ટિ કરી છે. મોટાભાગના વપરાશકર્તાઓ માટે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સેવાઓ બંધ છે. આ પ્લેટફોર્મ પર આઉટેજની જાણ કરવા માટે ઘણા યુઝર્સે ટ્વિટરનો સહારો લીધો છે. આ લેખ લખતી વખતે, બધા ત્રણ Downdetector પુષ્ટિ કરે…

  • સાવરકુંડલા તાલુકા સેવા મંડળ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી

    સાવરકુંડલા તાલુકા સેવા મંડળ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી

    કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ, ખાદી કાર્યાલય-સાવરકુંડલા દ્વારા ર-જી ઓક્ટોબર- 2021 ના પૂજ્ય મહાત્મા ગાંધીજીની 152 મી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના કાર્યકર્તા અને કારીગર ભાઇ-બહેનો દ્વારા સામૂહિક જાહેર રસ્તાની સફાઈ કરવામાં આવેલ.ત્યારબાદ સવારે 9-00 વાગ્યે સવારની પ્રાર્થનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.અને સાયં પ્રાર્થનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ બધા…

  • હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી

    હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી

    અમરેલીમાં ૨ ઓક્ટોબર ગાંધી જ્યંતી નિમિતે હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 19 જીલ્લાના હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા. ડી.વાય.એસ.પી.ની અધ્યક્ષતામાં અમરેલી જીલ્લાના હોમગાર્ડ જવાનો એ વધુમાં વધુ ભાગ લઈ અમરેલી જીલ્લાનું નામ રોશન કર્યું હતું. હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ગુજરાત રાજ્ય…

  • ધનશ્યામ ભાઈ નાયક (નટુકાકા) કેન્સરથી થયું નિધન

    ધનશ્યામ ભાઈ નાયક (નટુકાકા) કેન્સરથી થયું નિધન

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકા એટલે ઘનશ્યામ નાયક નું કેન્સરની બીમારીથી છેલ્લા શ્વાસ લીધા. ધનશ્યામ ભાઈ નાયક છેલ્લા ઘણા સમયથી બીમાર રેહતા હતા. ઘનશ્યામભાઈ નાયકનો જન્મ 1944માં થયો હતો. નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાથી તીનું સારી હોસ્પિટલમાં નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં…

  • જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ઢીલી

    જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ઢીલી

    અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ધીમી પડી રહી છે. આ પ્રશ્ન જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાએ વડાપ્રધાનને લખેલા પત્રમાં ઉઠાવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ઢીલી જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા પ્રભાતભાઇ કાઠીવાલે કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે વર્ષ 2012-13 અને 14 માં અનુસૂચિત જાતિના 594 મકાનો, અનુસૂચિત જાતિના 30 મકાનો, લઘુમતીઓના 318 મકાનો અને 3105…

  • માવતરેથી કરિયાવર લાવવાનું કહી પતિએ પત્નીને માર માર્યો

    માવતરેથી કરિયાવર લાવવાનું કહી પતિએ પત્નીને માર માર્યો

    સાવરકુંડલામાં રહેતી એક મહિલાને તેના પતિએ કરિયાવરમાં લાવવાનું કહેતા તેના માથામાં ફટકો માર્યો હતો. આ અંગે તેમણે સાવરકુંડલા ટાઉન પેલેસમાં ફરિયાદ પણ નોંધાવી છે. અહીંની મંગલમ સોસાયટીમાં રહેતી નમ્રતાબેન હાર્દિકભાઇ બાયોગ્રાફી (ઉં.વ .25) નામની મહિલાએ સાવરકુંડલા ટાઉન પેલેસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિ હાર્દિકભાઇએ તેને વારંવાર છૂટાછેડા આપ્યા હતા અને તેને ઘરમાંથી કાstી મૂક્યો…