Author: Amreli City
-
જાફરાબાદ: પાસે બળદ સાથે બાઇક અથડાતા યુવાનનું ગંભીર ઇજાથી મોત
જાફરાબાદ ગામે રહેતા વિજયભાઈ નારણભાઈ બારૈયા નામના 36 વર્ષીય યુવક ગઈકાલે રાત્રે 11 વાગ્યાના સમયે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નં. જી.જે. 14 એ.એચ. 6643 લઈ વાપરીયાપરાથી પોતાના ઘર તરફ આવી રહયા હતા. ત્યારે રસ્તામાં પોતાનું મોટર સાયકલ બળદ સાથે અથડાતા તેમને માથા તથા કાનના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યુ થયાની ફરિયાદ જાફરાબાદ પોલીસમાં નોંધાતા…
-
જાફ્રાબાદ મામલતદાર કચેરીમાં આવકના દાખલા માટે ધક્કા ખાવા પડે છે
જાફરાબાદ મામલતદાર કચેરીમાં આવકના દાખલા માટે ૧૦-૧૦ દિવસ સુધી ધક્કા ખાવા પડે છે છતા દાખલા મળતા નથી સરકારની યોજનાઓ માટે આવકના દાખલાઓ જરૂરી હોય પરંતુ દાખલા ન કાઢી અપાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે . આ અંગે પૂર્વ સંસદીય સચિવ દ્વારા કલેકટરને રજુઆત કરવામા આવી છે . જાફ્રાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામના પંકજકુમાર…
-
કોંગ્રેસ: પંજાબમાં ચરણજીતસિંહ ચન્ની નવા મુખ્યમંત્રી, નવજોતસિંહ સિધુ બહાર
ચંડીગઢ પંજાબમાં સત્તાપક્ષ કોંગ્રેસે આખરે વચલો રસ્તો કાઢીને આંતરિક કલહને ઠારવા દલિત નેતા ચરણજીતસિંહ ચન્ની પર પસંદગી ઉતારીને તેમને નવા મુખ્યમંત્રી બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે . જાહેરાત બાદ નવા મુખ્યમંત્રીની નિમણુંકની સંસદિય પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને તેમને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા , ચરણજીતસિંહ ચની નવી સરકાર રચવા…
-
અમરેલી એસ ટી ના કર્મચારી આ તારીખથી જશે હડતાળ ઉપર
અમરેલી એસ.ટી ડિવિઝનના તમામ કર્મચારીઓ દ્વારા થોડા મહિના પેહલા ઘણી વાત ઉપર વિવિધ માગણીઓ સંદર્ભે કાળીપટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો. હવે અમરેલી એસ.ટી ના કર્મચારી નવા આંદોલન કાર્યક્રમ મુજબ ૭મી ઓક્ટોબરની મધરાત્રે કર્મચારીઓ એસટી બસોના પૈડા થંભાવી દેશે.અ મરેલીના એસટી યુનિયનના વિક્રમભાઈએ જણાવ્યું કે, એસટીના કર્મચારીઓને એરીયર્સ સહિતની વિવિધ પડતર માગણીઓના સંદર્ભે અનેક વખત રજૂઆતો…
-
અમરેલી: નગર પાલિકાને ભાડું ચૂકવવા છતાં શાક માર્કેટમાં કીચડ
આપણે જાણીએ છીએ કે અમરેલી માં ખૂબ વરસાદ થયો છે. પણ અમરેલીની શાક માર્કેટમાં અંદર તેમજ શાક માર્કેટની ચારેય દિશાઓમાં કીચડનું સામ્રાજ્ય છવાતા શાકભાજી તેમજ ફ્રૂટ સહિતની અન્ય જીવન જરૂરી વસ્તુઓની ખરીદી કરવા આવતી મહિલાઓ તેમજ વૃદ્ધો ને ભારે સમસ્યા સર્જાઈ છે. શાક માર્કેટમાં ખરીદી કરવા આવતી મહિલોઆને વારંવાર કીચડ ખૂંદીને ચાલવું મુશ્કેલ થયેલ છે,…
-
ગુજરાતમાં શનિવાર અને રવિવાર આ જગ્યા એ ભારે વરસાદની આગાહી
એક તરફ ગુજરાતના અનેક જિલ્લાઓ વરસાદને કારણે તબાહી મચાવી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની વધુ એક મોટી આગાહી સામે આવી છે. વરસાદી વાતાવરણ વચ્ચે રાજયમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દાહોદ, મહીસાગર, ભરૃચ, સુરત, રાજકોટ, અમરેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રવિવારે સાબરકાંઠા-અપવલ્લી, સોમવારે ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ,…
-
KBC13 પર નીરજ ચોપરા પોતાની મનપસંદ રમત બરછી ફેંકવાની વાત કરે છે
ઓલમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા, જે શુક્રવારે કૌન બનેગા કરોડપતિ 13 ના શાનદાર શુક્રવાર એપિસોડમાં હોટ સીટ પર જોવા મળશે, તેણે શોમાં બરછીને રમત તરીકે કેવી રીતે લીધી તેની વાર્તા શેર કરી. તેણે કહ્યું કે સાચું કહું, જ્યારે હું 13-14 વર્ષનો હતો, ત્યારે મારું વજન વધારે હતું. મારા કાકા (મામા) એ આગ્રહ કર્યો કે…
-
બગસરા: ભાજપના ધારાસભ્યની ખુશી નિરાશામાં ફેરવાઈ ગઈ
બગસરાના ભાજપ ના ધારાસભ્ય જે.વી. કાકડિયા ને મંત્રીપદ મળવાની ખુશીમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી મોં મીઠા કરાયા પરંતુ બપોર બાદ તેમનું નામ નીકળી જતા લોકોમાં આશ્ચર્ય ચકિત થયા. બગસરામાં શહેર ભાજપ દ્વારા કાર્યકર્તાઓ દ્વારા ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયાને મંત્રી પદ્મા સમાવેશ લેવાના સમાચાર મળતા સવારે 11:00 શહેર ભાજપ દ્વારા ગોંડલીયા ચોકમાં ફટાકડા ફોડી…
-
પોરબંદર: ગુજરાત કોસ્ટગાર્ડ પાકિસ્તાનની બોટ ઝડપી 12 ક્રુ મેમ્બરને પકડાયા
પોરબંદરના દરિયા પાસે ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ ચાલુ હતું ત્યારે અચાનક અલ્લાહ પાવાવકલ નામની પાકિસ્તાનની ફિશિંગ બોટ દેખાઈ હતી. જેને ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા પકડી લેવામાં આવી હતી. અલ્લાહ પાવાવકલ બોટ સાથે 12 ક્રુ મેમ્બરને ઝડપ્યા છે. જે બધા પાકિસ્તાન ના છે. જેમના કોવિડ ટેસ્ટ બાદ જોઈન્ટ ઈન્ટ્રોગેશન કરાશે. બોટ માંથી બીજું શું શું મળેલું છે…
-
ધારી ખોડિયાર: ભારે વરસાદને પગલે ડેમના 5 દરવાજા ખોલાયા, 43 ગામડાને અપાયું એલર્ટ
ધારી ખોડિયાર ડેમના પાંચ દરવાજા ર ફુટ ખોલવામાં આવ્યા ઉપરવાસમાં સતત વરસાદથી પાણીની ધીંગી આવક અમરેલી જિલ્લામાં ગઈકાલે સાંજથી જ વરસાદી વાતાવરણ થઇ ગયું હતું. અને મોડી રાત્રે ખૂબ વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. ધારી ખોડિયાર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા…