Author: Amreli City
-
અમરેલીના પીપાવાવ પોર્ટની ખાડીમાં વીજળી પડતા માછીમારી કરતા યુવકનું મોત
હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બિન-મોસમી વરસાદની આગાહી કરી છે. ગઈકાલથી વાતાવરણમાં પલટો આવતા માવઠું જોવા મળ્યું હતું. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. પીપાવાવ પોર્ટ ફોરવે પર વરસાદી માહોલ દરમિયાન નાળામાં વીજળી પડતા એક માછીમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લાના દરિયાકાંઠે વાવાઝોડું આવ્યું હતું. વરસાદ ન પડ્યો…
-
અમરેલી જિલ્લાના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં મોટો ઉછાળો, ખેડૂતોમાં ખુશીનો માહોલ
અમરેલી જીલ્લાના માર્કેટ યાર્ડમાં પ્રથમ વખત કપાસના ભાવ રૂ. 2627 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા હતા. જો કે હાલ કપાસની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમરેલી માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 2,627ની ટોચે પહોંચ્યો હતો. જિલ્લાના મુખ્ય ત્રણ યાર્ડ અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં એક જ દિવસમાં 1949 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી.…
-
યુપી-એમપી સ્ટાઈલથી ગુજરાતમાં પણ બુલડોઝરની એન્ટ્રી, ખંભાતના રમખાણગ્રસ્ત ક્ષેત્રમાં જબરૂ ડીમોલીશન
ગુજરાતમાં રામનવમીના દિવસે હિમ્મતનગરમાં થયેલા વિવાદને ગુજરાત સરકારે ગંભીરતાથી લીધી છે અને આ રમખાણ પૂર્વયોજીત હોવાના સંકેત મળતા જ 100 લોકોના ટોળા જેમાં 61 લોકો ઉપર નામજોગ ફરિયાદ કરવામાં આવી છે તો હવે ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ હવે તોફાની માફીયાઓ સામે બુલડોઝર ચાલે તેવા સંકેત મળેલા છે. સરકારી જમીન હટાવવા ચલાવીય બુલડોઝર રામનવમી…
-
અમરેલી : કોવાયા ગીરીબાપુની ‘શિવકથા’નું શ્રવણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
રાજુલા તાલુકામાં આવેલું કોવાયા જ્યાં લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત ગીરીબાપુની શિવકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રી શ્રીએ શિવકથાના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવતા ઉમેર્યુ હતું કે, સંત અને શૂરાની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરતા જ આઘ્યાત્મિક ચેતનાની અનુભૂતિ થાય છે. શિવકથામાં સામેલ થવા બદલ મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શિવકથામાં રાજયના…
-
આજે શુક્વારે ખોડિયારમાં 132 વર્ષ બાદ બન્યો છે આ મહાસંયોગ તમારી રાશિઓ પર થશે સીધી અસર, જીવનમાં આવશે સારા સમાચાર.
આજે શુક્વારે ખોડિયારમાં 132 વર્ષ બાદ બન્યો છે આ મહાસંયોગ તમારી રાશિઓ પર થશે સીધી અસર, જીવનમાં આવશે સારા સમાચાર- જાણવા માટે તમારી રાશિ ઉપર વાંચો: મેષ- આજે મૂડ ઓફ થઈ શકે છે. થઈ રહેલું કામ બગડ્યું કે બંધ થઈ ગયું તો મન બગાડશો નહીં. હકારાત્મક અભિગમ રાખો. ઓફિસમાં વધુ કામ કરવું પડી શકે છે.…
-
લીંબુમાં અત્યારે ભાવ 300 પ્રતિ કિલો ભાવ શું કામ થયો, જાણો આવું તે શું થયું
મુખ્ય કારણ વધતું જતું તાપમાન, પાછોતરો વરસાદ, પાણીના ઊંડા જતા તળ અને તાઉતે વાવાઝોડાને કારણે લીંબુમાં ફાલ ઘટ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, હળવદ અને સુરેન્દ્રનગર પંથકમાં લીંબુનું વાવેતર વધારે છે. છેલ્લા ત્રણ વર્ષથી લીંબુમાં ફાલ ઘટી ગયો છે. જેને કારણે ખેડૂતોએ લીંબુના બગીચા કાઢી નાખ્યા છે. ત્રણ વર્ષ પહેલાં એક ખેતરમાં ચાલીસ મણ લીંબુ થતા હતા…
-
અમરેલીના માર્ગો ફાયરની રેલી નિકળી, શહીદોને વંદન કરાયા, સાયરન સાથે ફાયર ડેની ઉજવણી
અમરેલીમાં કાલે ફાયર વિભાગ દ્વારા રેલી યોજી સાયરન સાથે ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી. તેની સાથે હીરકબાગ ખાતે શહીદોને વંદન કાર્યક્રમ યોજાયો હતો. ફાયર ડેની ઉજવણી શું કામ કરવામાં આવે છે? ફાયર વિભાગે જણાવ્યું હતું કે મુંબઈ ખાતે જહાજમાં ધુમ્રપાનથી ઉડેલા તણખલામાંથી ભયંકર ધડાકા સાથે ભિષણ આગ લાગી હતી. જેમાં મુંબઈ ફાયર બિગ્રેડના 66…
-
પેટ્રોલ-ડિઝલ પર એકસાઈઝ ઘટાડવાનો સરકારનો ઈન્કાર, આ કારણના લીધે સરકારે લીધો નિર્ણય
હાલ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી કોઈ વધારો થયો નથી અને સરકાર હવે ક્રુડતેલના ભાવમાં ઘટાડો થાય અને ઈંધણ ખુદની રીતે ઘટે અને તે પણ ઓઈલ કંપનીઓની અન્ડર રીકવરી પુરી રીતે વસુલ થઈ જાય ત્યાં સુધી રાહ જોવાનું પસંદ કર્યુ છે. સરકાર દેશના લોકોને રાહત આપવા માટે પેટ્રોલીયમ પેદાશોની એકસાઈઝ ઘટાડવા માટે કોઈ વિચારણા…
-
અમરેલી: આજે ફાયર ડે નિમિત્તે શહિદોને વંદન કરાશે, ફાયર વિભાગ દ્વારા રેલીનું આયોજન
અમરેલીમાં 14 એપ્રિલ ફાયર ડેની ઉજવણી કરાશે. અહી ફાયર વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારમાં રેલીનું આયોજન કર્યું છે. ઉપરાંત રાજકમલ ચોકમાં શહિદ સ્મારક ખાતે શહીદોને સલામી અપાશે. જેમાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉપસ્થિત રહેશે. 14 એપ્રીલના રોજ ફાયર ડેની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લા ફાયર વિભાગ દ્વારા હિરગબાગ ફાયર સ્ટેશન ખાતે શહીદોને વંદન…
-
ભાવનગર: દોડ સ્પર્ધામાં તળાજાના બે યુવાનોએ ગોલ્ડ મેડલ મેળવ્યા, એશિયાના દેશોની સ્પર્ધામાં
ભાવનગર જિલ્લા,તળાજા તાલુકાની છાતી ગજગજ ફૂલે તેવું કાર્ય તલ્લી ગામના બે યુવાનો એ કરી બતાવ્યું છે.આ બંને યુવાનોએ નેપાળ સ્થિત સાઉથ એશિયાના દેશોની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપની દોડ સ્પર્ધામાં-2022 અંતર્ગત ભાગ લીધો હતો. તળાજાના બે યુવાનો લાવીય ગોલ્ડ મેડલ અજય હિંમતભાઈ વાસીયા એ 10 કિમિ દોડ સ્પર્ધામાં અંડર-20માં ભાગ લીધો હતો.પંદર દેશના પ્રતિસ્પર્ધીઓમાં તેમણે અવ્વલ નંબર મેળવ્યો…