Author: Amreli City
-
ઓનલાઇન જુગાર રમતા હોવ તો ચેતી જજો, જુગાર રમતા ચારને પકડીયા, જાણો કેવી રીતે
અત્યારે સમયની સાથે જુગારીઓ પણ હાઇટેક થયા છે. જુગાર પણ ઓનલાઇન રમવા લાગ્યા છે તેમ રાજકોટના ઓમનગર સર્કલ પાસે જન્નત નામની આઇડી પર ઓનલાઈન વોટસએપ પર વર્લીમટકાના સોદાઓ લખી જુગાર રમતા ચાર શખ્સોને ક્રાઇમ બ્રાંચની ટીમે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટમાં ઓનલાઇન જુગાર રમતા પકડાયા સાથે ચાર મોબાઇલ સહિત રૂા. 3પ હજારના મુદ્દામાલ જપ્ત…
-
રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિન ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે જોવા મળ્યા, પરમાણુ હુમલાની શક્યતા વધી
યુક્રેનના યુદ્ધ વચ્ચે રશિયા પર ફરી એકવાર પરમાણુ હુમલાનો ખતરો છે. પુતિને વારંવાર કહ્યું છે કે જો યુનાઇટેડ સ્ટેટ્સ અને પશ્ચિમ દેશો યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખશે તો તેના પરિણામો ભયંકર હોઈ શકે છે. હવે પુતિન પરમાણુ બ્રીફકેસ સાથે બેલારુસના જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિન ગયા અઠવાડિયે પરમાણુ બ્રીફકેસ લઈને બેલારુસ પહોંચ્યા હતા.…
-
અમરેલીથી ભૂરખીયા હનુમાન પગપાળા જતા શ્રધ્ધાળુઓની આ તે કેવી માંગ, જાણી ને નવાઈ લાગશે
આગામી ચૈત્રી સુદ પુર્ણિમાં તા.16/4/રર ને શનિવારનાં રોજ હનુમાન જયંતી નિમિતે આસ્થા અને શ્રઘ્ધાથી આગળના દિવસે તા. 15/4/22ને શુક્રવારના રોજ રાત્રીનાં પગપાળા અમરેલીથી શ્રી ભુરખીયા હનુમાનજી દાદાનાં મંદિરે દર્શન અર્થે શ્રી હનુમાન જયંતીના દિવસે પહોંચી શકાય તેવી રીતે અમરેલીથી અંદાજીત પચાસ હજાર પદયાત્રીઓ ભુરખીયા શ્રી હનુમાનજી મહારાજના દર્શનાર્થે રવાનાં થતા હોઈ છે. આગામી શ્રી હનુમાન…
-
ગીર વિસ્તારમાં મોડી રાત્રીનાં સમયે દીપડાએ બાળકી ઉપર કર્યો હુમલો, પીછી આવું થયું કે
અમરેલી જિલ્લાની આસપાસના વિસ્તારમાં દીપડાઓનો ત્રાસના લીધે અવાર નવાર માનવ વસવાટ તથા ગામની સીમ કે વાડી વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. જંગલી પ્રાણીઓ રાત્રીના સમયે વાડીમાં સૂતા ખેડૂત પરિવાર ઉપર હુમલા કરી ગંભીર ઈજા કરતા ના કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે ગઈ કાલે મોડી રાત્રીના સમયે એક દીપડાએ 3 વર્ષની નાની બાળકી ઉપર હુમલો કરી…
-
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બાદ ભાવફેર કરતા વેપારીનું લાયસન્સ રદ અને 1 લાખનો દંડ
અમરેલી માર્કેટીંગ યાર્ડમાં કપાસ લાવનાર ખેડૂત પાસેથી હરાજીમાં કપાસની ખરીદી કર્યા બાદ સ્થાનિક વેપારીએ ભાવમાં ફેરફાર કરતાં ખેડૂતે યાર્ડના ચેરમેનને ફરિયાદ કરી હતી. જેના પગલે યાર્ડે વેપારી પેઢીને રૂ.1 લાખનો દંડ ફટકારી એક માસ માટે લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો હતો. સંસ્થા દ્વારા ત્રણ મહિના પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો કોઈ વેપારી ભાવમાં…
-
અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેસન શરૂ, જાણો કઈ રીતે અને ક્યાં રજીસ્ટ્રેસન થશે
અમરનાથ યાત્રા બે વર્ષ બાદ ફરી ચાલુ થવાની છે. તેના માટે રજીસ્ટ્રેસન કાલથી એટલે કે 11 તારીખ થી થઈ ગયું છે. આ વર્ષે 43 દિવસ સુધી ચાલશે. એટલે કે 30 જૂનથી ચાલુ થઈ ને 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ યાત્રા માટે રજીસ્ટ્રેસન કરાવવા માટે પંજાબ નેશનલ બેંક, યસ બેંક અને જે.કે બેંક ની શાખામાં રજીસ્ટ્રેસન…
-
ઝારખંડ : રોપ-વે દુર્ઘટનામાં ફસાયેલા લોકોને ભારતીય વાયુ સેના કેવી રીતે બચાવી રહી છે
ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પહાડીના પર રોપવેમાં અકસ્માત થયો હતો. ત્યારબાદ કેટલા લોકો રોપવે માં ફસાઈ ગયા હતા. તેને બચાવવા માટે સેના, એરફોર્સ અને NDRF ની મદદ લેવામાં આવી હતી. આ બચાવ કામગીરી માં ભારતીય વાયુ સેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. #IAF has recommenced rescue operations at Deoghar ropeway early morning today.…
-
ધારી ખોડિયાર ડેમમાંથી અમરેલી અને ધારી તાલુકાનાં 18 ગામના ખેડૂતો માટે પાણી છોડવામાં આવશે
ચાલુ વર્ષે ધારી ખોડિયાર ડેમમાંથી 3500 હેક્ટર જમીનની સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાની યોજના છે. જો કેનાલમાં પાણી છોડવામાં આવે તો અમરેલી અને ધારી તાલુકાના 18 ગામોના ખેડૂતોને ફાયદો થશે. આ સાથે રાજુલાના ધાતરવડી-1 ડેમ માથી 500 ખેડૂતોને 1000 હેક્ટરમાં કેનાલ દ્વારા પાણી અપાઈ રહ્યું છે. ધારી ખોડિયાર ડેમમાં 677 એમસીએફટી પાણી છે. પરંતુ 300…
-
અમરેલી : ડાયાબીટીસની બિમારી મટાડવાના બહાને ખેડૂત પાસેથી તાંત્રિક સહિત બે લોકોએ રૂા.3.30 લાખ પડાવ્યા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના ગભરૂભાઇ જગાભાઇ સોલંકીને ત્રણ લોકોએ ડાયાબીટીસની દવા બનાવી આપવા અને વિધી કરી આપવાના બહાને રૂપિયા 3.30 લાખની છેતરપીંડી કરતાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ ઘટના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના ગભરૂભાઇ જગાભાઇ સોલંકી નામના ખેડૂત સાથે બની હતી. ગભરૂભાઇને સંતાનમા 19 વર્ષનો ભાવેશ નામનો પુત્ર છે જે ડાયાબીટીસની…
-
ઝારખંડમાં રોપ-વે દુર્ઘટનામાં 2 લોકોના મોત, 25 લોકો હજુ ફસાયેલા, જુઓ બચાવ કામગીરી
ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પહાડીના રોપવે પર અકસ્માતના 24 કલાક બાદ પણ 25 લોકોના જીવ હવામાં લટકી રહ્યાં છે. સેના, એરફોર્સ અને NDRF એ તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. એમઆઈ-17 હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને સોમવારે બપોરે 12 વાગ્યે બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 27 શ્રદ્ધાળુઓને બચાવી લેવાયા છે. અત્યાર સુધીમાં…