Author: Amreli City
-
મધ્યપ્રદેશમાં રામનવમીના દિવસે હિંસા કરનાર આરોપીઓનાં ઘર ઉપર સરકારે બુલડોઝર ચલાવી દીધું
મધ્યપ્રદેશના ખરગોનમાં રામ નવમીની હિંસા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. સોમવારથી આવા અસમાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. શહેરના છોટી મોહન ટોકીઝ વિસ્તારમાં પોલીસ ફોર્સની હાજરીમાં મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે. રવિવારે અહીં રામ નવમીની શોભાયાત્રાને લઈને કોમી વિવાદ થયો હતો. કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો અને આગચંપીના…
-
અમરેલી જિલ્લામાં ભગવાન શ્રી રામની જન્મોત્સવની ભવ્ય ઉજવણી, ભવ્ય રથયાત્રા નીકળી શું થયું
આજે ભગવાન શ્રી રામની જન્મોત્સવની ઉજવણી આખી દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે આપણાં અમરેલી જિલ્લામાં પણ સવારથી ભગવાન શ્રી રામની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી સાથે રાજુલા અને જાફરાબાદ શહેરમાં હાઇવે પર ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જેમાં હજારો ભક્તો જોડાયને ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું…
-
ફરી એકવાર પેપર ફૂટયું હોવાની શંકા, ધો-10 બોર્ડનું પેપર ફૂટ્યું હોવાની શંકા
ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આજે ધોરણ 10માં હિન્દીનું પેપર હતું. દરમિયાન, પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના હાથથી લખેલા જવાબો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પેપરમાં પ્રશ્ન વિભાગ મુજબના જવાબ વાયરલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આજના પેપરમાં જવાબો લીક થયા છે, તેથી શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ પેપર ફેસબુક પેજ…
-
LRD ની લેખિત પરિક્ષાને લીધે અમરેલી ST નિગમ એકસ્ટ્રા બસ મૂકશે
લોકરક્ષકની લેખિત પરીક્ષા 10 એપ્રિલે યોજાવા જઈ રહી છે. જેને ધ્યાને રાખીને અમરેલી એસટી તંત્ર દ્વારા અલગ-અલગ ડેપોમાંથી 14 વધારાની બસો દોડાવવામાં આવશે. અત્યાર સુધીમાં 10 એસટી બસોમાં હાઉસફુલ બુકિંગ થઈ ચૂક્યું છે. અમરેલી એસટી ડિવિઝનએ જણાવ્યું કે લોકરક્ષક પરીક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ભાવનગર અને રાજકોટમાં 14 એકસ્ટ્રા બસો ઉમેદવાર માટે મૂકવામાં આવી છે.તથા પરીક્ષાના…
-
યુવકે યુવતીની છેડતી કરી તો ACPએ રોમિયો સાથે શું કર્યું જુઓ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક રોમિયોને યુવતીની છેડતી કરવી ભારે પડી ગઈ. એક યુવતીએ એસીપીને ફરિયાદ કરી હતી કે તેના વિસ્તારમાં રહેતો એક યુવક તેની વારંવાર છેડતી કરે છે. યુવકના ઘરે જઈને પણ સમજાવ્યો છતાં તે સમજતો નથી અને વારંવાર છેડતી કરે છે. આ ફરિયાદના પગલે ACPએ રોમિયોને રસ્તામાં જ જડપી પડ્યો હતો અને જાહેરમાં જ…
-
ખુશ ખબર: હવે દેશનો પહેલો સાઉન્ડ પ્રૂફ હાઈવે બનશે, 960 કરોડના ખર્ચે પૂર્ણ થશે
હવે ભારતમાં લોકો માટે સરકાર દ્વારા સાઉન્ડ પ્રૂફ હાઈવે બનાવવામાં આવી રહ્યો છે, આ હાઈવે પર માત્ર કાર જ નહીં દોડશે, પરંતુ સાથે સાથે સુંદર નજારો, વૃક્ષો અને છોડ અને વાદીઓનું સંયોજન પણ જોવા મળશે, જે છે. માર્ગ. પ્રવાસ માટે યોગ્ય સ્થળ. તમને જણાવી દઈએ કે એમપીના સિવની જિલ્લામાં દેશનો ભવ્ય સાઉન્ડ પ્રૂફ હાઈવે પૂર્ણ…
-
અમેરિકાએ ફરી એક વાર ભારતને ધમકી આપી, જો રશિયા સાથે વ્યાપાર કરશો તો ભોગવવું પડશે
યુક્રેન-રશિયા યુદ્ધની સૌથી વધુ અસર ભારત-અમેરિકા સંબંધો પર પડી રહી છે. અમેરિકા, નાટો અને યુરોપિયન દેશો સહિતના દેશો યુક્રેનને સમર્થન આપવા વિનંતી કરી રહ્યું છે. આર્થિક પ્રતિબંધો દ્વારા રશિયાને વિશ્વથી અલગ કરવાના પ્રયાસો થઈ રહ્યો છે. આથી અમેરિકા ફરી એકવાર ભારત અને રશિયાના સંબંધોથી નારાજ છે. અમેરિકાનું માનવું છે કે યુક્રેન યુદ્ધ પછી ઘણા દેશોના…
-
પિતાએ 25 વર્ષના દીકરાને થિનર ફેંકી જીવતો સળગાવી દીધો, ઘટના CCTV માં કેદ થઈ
બેંગ્લોરના ચામરાજપેટમાં એક પિતાએ પોતાના જ પુત્રને સળગાવી દીધો. પ્રાપ્ત માહિતી અનુસાર પિતા સુરેન્દ્ર અને પુત્ર અર્પિત વચ્ચે થોડા દિવસોથી ધંધાને લઈને ઝઘડો ચાલતો હતો. વિવાદ એટલો વધી ગયો કે 55 વર્ષીય સુરેન્દ્રએ પહેલા તેના 25 વર્ષના પુત્ર અર્પિત ઉપર થિનર ફેક્યું અને બાદમાં તેને આગ ચાંપી દીધી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. પિતા…
-
ચોર મંદિરમાંથી ચોરી કરીને ભાગવા જતાં બારીમાં ફસાઈ ગયો
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાંથી એક ખૂબ જ રસપ્રદ ઘટના સામે આવી છે. ચોર શ્રીકાકુલમ જિલ્લાના જામી યેલમ્મા મંદિરમાંથી દાગીનાની ચોરી કરીને ભાગી રહ્યો હતો ત્યારે તે વેન્ટિલેશન વિન્ડોમાં ફસાઈ ગયો અને રંગે હાથે ઝડપાઈ ગયો હતો. જિલ્લાના કાંચીલી પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધીને આરોપી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મંદિરમાંથી ચોરાયેલા 9 ગ્રામ ચાંદીના દાગીના…
-
નિર્લિપ્ત રાય સાહેબને અમરેલીની જનતા દ્વારા આપવામાં આવેલી વિદાય, જુઓ વિડિયો
તારીખ. 05/04/2022 ના રોજ નિર્લિપ્ત રાય સાહેબની અમરેલી થી ગાંધીનગર ખાતે બદલી થતા અમરેલીની જનતા દ્વારા ભવ્ય વિદાય આપવામાં આવી હતી. video : SP AMRELI <Twitter Page> pic.twitter.com/nSWfyxoG1O — SP AMRELI (@SP_Amreli) April 6, 2022