Author: Amreli City
-
સરકારી તબીબાેની હડતાલને લીધે જિલ્લામાં લાશો પોસ્ટ મોર્ટમના અભાવે રઝળી
રાજ્યભરના તબીબોની સાથે અમરેલી જિલ્લામાં પણ સરકારી તબીબોની વિવિધ માંગણીઓને લઈને હડતાળ ચાલી રહી છે. એપીડી ઉપરાંત સરકારી ડોકટરોએ ઈમરજન્સી અને પીએમ જેવી કામગીરીનો પણ બહિષ્કાર કર્યો હતો. અંતે હડતાળ પર ન ઉતરેલા વાડિયાના તબીબે વિવિધ તાલુકા કેન્દ્રોની મુલાકાત લઇ પીએમની કાર્યવાહી પૂર્ણ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લામાં સરકારી તબીબોની હડતાળના કારણે મૃતકોના સંબંધીઓ…
-
ભારતીય સેનામાં જોડાવાની તૈયારી કરતો યુવાન 50 કલાક દોડીને દિલ્હી પહોચ્યો
ભારતીય સેના માં જોડાવાની ઇછા ધરાવતો સુરેશ નામનો એક યુવાન રાજસ્થાન ના સીકર થી દિલ્હી માં એક પ્રદશન માં જોડાવવા માટે 50 કલાક માં તે 350 કિલોમીટર દોડીને પહોચ્યો હતો. (વિડીયો – ANI) સુરેશનું કહેવું છે કે, તેની ઉમર 24 વર્ષ છે અને તેને ભારતીય સેના માં જોડાવું છે, તેનું કહેવું છે કે 2…
-
બાબરામાં શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણીની શોભાયાત્રા નીકળશે
અમરેલી જિલ્લાના બાબરામાં ભગવાન રામના જન્મની 10મી એપ્રિલે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ આગામી રામનવમીની જોરશોરથી તૈયારી કરી રહી છે. ત્યારે બાબરામાં રામ નવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદની એક બેઠક યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બાબરામાં શ્રીરામના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા શહેરના તમામ હિન્દૂ ભાઈઓ તન મન અને…
-
જામનગર ખાનગી પ્રાણી સંગ્રહાલયને ભોપાલનું વન વિભાગ કંઇક આ ખતરનાક પ્રાણીઓ આપશે
મધ્યપ્રદેશમાં વન વિભાગ હાલમાં તેની ક્ષમતાના 80% જેટલી જગ્યાઓ ખાલી છે, પરંતુ એવું લાગે છે કે રાજ્યનું વન વિભાગ એવું માનતું નથી. તેથી જ તેઓ ભોપાલના વન વિહારમાંથી 2 વાઘ અને 4 ચિત્તો ગુજરાતના જામનગરમાં બનવા જઈ રહેલા વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયને આપી રહ્યા છે. આ પ્રાણી સંગ્રહાલય જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં 280 એકરમાં…
-
SP નિર્લિપ્ત રાયે તેના કાર્યકાળમાં 100 થી વધુ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા અથવા બદલી કરી
છેલ્લા 4 વર્ષથી અમરેલી જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવતા નિર્લિપત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી છે. IPS નિર્લિપત રાયની ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના SP તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2018માં અમરેલી જિલ્લામાં બિટકોઈન કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે તત્કાલિન એસપીની ધરપકડ કરી હતી. જેના કારણે અમરેલી પોલીસની છબી ખરડાઈ હતી.…
-
મસ્જિદો ઉપરથી લાઉડ સ્પીકર હટાવો નહિતો અમે તેની સામે હનુમાન ચાલીસા વગાડશુ – રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી. મુંબઈના શિવાજી પાર્કમાં એક રેલીમાં પોતાના સમર્થકોને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, “મસ્જિદોમાં આટલા મોટા અવાજે લાઉડસ્પીકર કેમ વગાડવામાં આવે છે? જો આને રોકવામાં નહીં આવે, તો હનુમાન ચાલીસાના સ્પીકર મસ્જિદોની બહાર જોરથી વાગવા લાગશે. હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની…
-
મલાઈકા અરોરાની કારને મુંબઈમાં અકસ્માત નડ્યો, અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાને કાર અકસ્માતમાં સામાન્ય ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અભિનેત્રીની કારને મુંબઈ નજીક પનવેલ વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મલાઈકાના ડ્રાઈવરે વાહન પરનું સંતુલન ગુમાવ્યું. આ અકસ્માતમાં અભિનેત્રીને સામાન્ય ઈજા થઈ હતી અને એપોલો હોસ્પિટલમાં તેની…
-
નિર્લિપ્ત રાયની સ્ટેટ માેનીટરીંગ સેલમા બદલી, નવા જિલ્લા પોલીસવડા તરીકે કોને મુકાયા જાણો
અમરેલી જિલ્લામાં સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી ગુનેગારોને પાઠ ભણાવનાર પાલીસવાડા નિર્લિપ્ત રાયની આખરે સરકારે બદલી કરી છે. તેમને સ્ટેટ માેનીટરીંગ સેલમાં રાખવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અમરેલીના એસપી જેવી જ છાપ ધરાવતા નર્મદા જિલ્લાના હિમકર સિંહને અહીં મુકવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આજે IPS અધિકારીઓની મોટા પાયે બદલીઓની જાહેરાત કરી છે. નિર્લિપ્ત રાયને પણ…