Category: સાવર કુંડલા
-
સાવરકુંડલામાં આજે ૧ ઇંચ વરસાદ સાથે વિજળીના કડાકા, નવરાત્રીના ખેલૈયાઓ ચિંતામાં
અમરેલી જિલ્લામાં બે દિવસથી ખુબજ ગરમી થતી હતી ત્યાર બાદ આજે વરસાદી માહોલ છવાયો હતો. સાવરકુંડલા શહેરમાં વિજળીના કડાકા જોવા માળિયા હતા અને ધોધમાર ૧ ઇંચ વરસાદ અંદાજીત ૧ કલાકમાં પડતા ખેડૂતોમાં ચિંતાનું માહોલ જોવા માંલીયુ જ છે. જ્યારે બે વર્ષથી કોરોના બાદ ગરબે રમવા આતુર બનેલા ખૈલેયાઓ પણ ચિંતામાં મૂકાયા છે. સાવરકુંડલા માં વરસાદ…
-
અમરેલી એસ.ટી. સાથે બગસરા અને કુંડલા ના કર્મચારી પણ ધારણામાં જોડાયા, 7 તારીખે 358 બસ બંધ રહેશે
અમરેલી એસટીના કર્મચારીઓ પાેતાની જુદીજુદી માંગણીઓ સંબંધે ઘણાં સમયથી રાજય વ્યાપી આંદાેલન ચલાવી રહ્યાં છે. અને અમરેલી જિલ્લામા પણ ત્રણેય યુનિયન લડત ચલાવી રહ્યાં છે. તેની સાથે આજથી બગસરા અને સાવરકુંડલા ડેપાેના કર્મચારીઓએ સ્થાનિક અધિકારીઓની જાેહુકમી સામે આંદાેલન છેડયુ છે અને આજથી ડિવીઝન કચેરી સામે ધરણા શરૂ કર્યા છે. એસટીના કર્મચારી મહામંડળ અને મજદુર સંઘ…
-
સાવરકુંડલા તાલુકા સેવા મંડળ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી
કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ, ખાદી કાર્યાલય-સાવરકુંડલા દ્વારા ર-જી ઓક્ટોબર- 2021 ના પૂજ્ય મહાત્મા ગાંધીજીની 152 મી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના કાર્યકર્તા અને કારીગર ભાઇ-બહેનો દ્વારા સામૂહિક જાહેર રસ્તાની સફાઈ કરવામાં આવેલ.ત્યારબાદ સવારે 9-00 વાગ્યે સવારની પ્રાર્થનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.અને સાયં પ્રાર્થનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ બધા…
-
માવતરેથી કરિયાવર લાવવાનું કહી પતિએ પત્નીને માર માર્યો
સાવરકુંડલામાં રહેતી એક મહિલાને તેના પતિએ કરિયાવરમાં લાવવાનું કહેતા તેના માથામાં ફટકો માર્યો હતો. આ અંગે તેમણે સાવરકુંડલા ટાઉન પેલેસમાં ફરિયાદ પણ નોંધાવી છે. અહીંની મંગલમ સોસાયટીમાં રહેતી નમ્રતાબેન હાર્દિકભાઇ બાયોગ્રાફી (ઉં.વ .25) નામની મહિલાએ સાવરકુંડલા ટાઉન પેલેસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિ હાર્દિકભાઇએ તેને વારંવાર છૂટાછેડા આપ્યા હતા અને તેને ઘરમાંથી કાstી મૂક્યો…
-
સાવરકુંડલામાં મહંતે કુકર્મ કરી મહિલાને માફીનો મેસેજ કર્યો, પતિએ મેસેજ વાંચતાં ભાંડો ફૂટ્યો; ગુરુપૂર્ણિમાએ દુષ્કર્મ કર્યું હતું
સાવરકુંડલાના દાધિયા ગામે આવેલા કબીર આશ્રમના સંતે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે જ વલ્લભીપુર પંથકની એક મહિલાને પુત્ર પ્રાપ્તિની વિધિના બહાને મધરાતે અવાવરૂ જગ્યાએ વૃક્ષ નીચે બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના બહાર આવતાં ચકચાર મચી છે. આ ઘટના બાદ પરિણીતાએ તો ફરિયાદ કરી ન હતી, પરંતુ ખુદ કહેવાતા ગુરુ અમરદાસે પોતાના સોશિયલ મીડિયાના એકાન્ટમાથી આ મહિલાને…
-
સાવરકુંડલા: જેસર રોડ પર એક કોરોના નો કેસ, અઠવાડિયા માં ત્રીજો કેસ
સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમના પણ ટેસ્ટ કરાશે અમરેલી જિલ્લા માં આ અઠવાડિયા મા 3 કેસ નોંધાયા આરોગ્ય ટીમ હવે ફરીથી કવોરોંતિયન સાવરકુંડલામાં જેસર રોડ પર એક વ્યક્તિનો કોરોના પોઝીટીવ નોંધાયો છે. જેના કારણે આરોગ્ય વિભાગની ટીમે તેને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી. સાથે સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ શોધવાની પ્રક્રિયા હાથ ધરી…