Safety Slogan in Gujarati: એટલે કે કાર્યક્ષેત્ર હોય, શાળા હોય કે ઘરની દીવાલો પર લગાવી શકો તેવા સૂત્રો, કે જે Road Safety Slogan in Gujarati, હોય કે Electrical, Fire, and Industrial Safety Slogan in Gujarati Language ના નારા અહીં તમને નીચે આપેલ છે. જેને વાંચી અને તેનો સારો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં ઉપયોગ આવી શકે છે.
Safety Slogan in Gujarati
સલામતી કહો કે સુરક્ષા જેનું જિંદગી માં હોવું ખુબજ મહત્વ નું છે. આપણે સુરક્ષિત હસું તોજ આપણે આપણાં જીવન ને જીવી શકીશુ. અહિયાં, તમારા માટે Best Safety Slogan in Gujarati ભાષા માં જણાવેલ છું. દરેકને નોકરી હોય કે રસ્તા પર સુરક્ષિત રહેવાનું મહત્વ યાદ અપાવવા માટે તમે તમારા કાર્યક્ષેત્રની આસપાસ પણ આ સલામતી સૂત્રોને પ્રદર્શિત કરી અલર્ટ કરી શકો છો.
ચાલો… આપણે બધા સાથે મળીને અભિયાન થકી બળદગાડી, ઊંટગાડી, ટ્રેક્ટરટોલી અને ટ્રેક્ટરગાડાઓમાં પાછળનાં ભાગે રિફલેક્ટ રેડિયમ સ્ટીકર લગાવી અકસ્માત અટકાવીએ અને મહામુલું જીવન બચાવીયે.
નસીબ બચાવે કોઈકવાર, સુરક્ષા બચાવે વારંવાર
અકસ્માત એ કુદરતની દેણ નથી, આપણી ભૂલનું પરિણામ છે.
સલામતી ના અક્ષર ચાર, સમજે તેનો બેડો પાર.
ટ્રાફિકના નિયમો પાળો, આવનાર મુસીબતો ટાળો.
અકસ્માત એક, ને પરેશાની અનેકને.
ટ્રાફિકના નિયમોનું હંમેશા પાલન કરો, વન વેના નિયમોનું પાલન કરો.

સલામતી ના નારા 2023
ઝડપની મજા – મોતની સજા
ઉતાવળ અને આબરૂ બન્ને સુરક્ષાનાં દુશ્મન છે.
સલામત માર્ગ મુસાફરી જીવનને બનાવે ‘સલામત’
યાદ રાખો… બેદરકારીથી જે વાહન વાળે, અકસ્માત તેનું જીવન ટાળે.
માથું રહે સલામત, હેલ્મેટની છે એ કરામત.
ટ્રાફિક નિયમનોનું પાલન, માર્ગ સલામતીનું મોટું સાધન.!
પ્રદૂષણ હટાવો – પર્યાવરણ બચાવો.
સલામતી ના અક્ષર ચાર, સમજે તેનો બેડો પાર.
સુરક્ષાને મહત્વ, ટકાવે સોનુ અસ્તિત્વ.
જો કરે સુરક્ષા સે કામ, ઉસકા રહે હંમેશા અચ્છા નામ.
દૂર કરો સઘળો ગંદવાડ, આવે નહિ કદી મંદવાડ.

Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.