મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આ સમયે દેશમાં અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. લગભગ દરરોજ અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે જેના કારણે અનેક લોકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે જ્યારે અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. અકસ્માતનું મુખ્ય કારણ ડ્રાઈવરની ભૂલ અને ગેરવર્તણૂક હોવાનું માનવામાં આવે છે.
લોકો ખોટા રસ્તે અને ઝડપભેર વાહન ચલાવવાને કારણે અકસ્માતો થાય છે. અકસ્માતની વિગત નીચે મુજબ છે. બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં અકસ્માતોનું મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે, આવી સ્થિતિમાં અહીંથી એક પછી એક અનેક અકસ્માતો થતા રહે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમણા હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે આવતી ટ્રકે કાબુ ગુમાવતા ટ્રકમાંથી નીચે પડી જતાં દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જોકે આ અકસ્માતમાં રાહતની વાત એ હતી કે અકસ્માત બાદ ડ્રાઈવર અને અન્ય લોકો સલામત રીતે બહાર નીકળી ગયા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.